DHORAN 9 VIGYAN CH-7 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 7 ગતિની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-7 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રસ્તાવના

⇒ ગતિનુ વર્ણન

⇒ સુરેખ પથ પર ગતિ

⇒ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ

⇒ દિશા સાથે ઝડપ

⇒ વેગના ફેરફારનો દર

⇒ ગતિનુ આલેખીય નિરૂપણ

⇒ ગતિના સમીકરણો

⇒ નિયમિત વર્તુળમય ગતિ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

51

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 7

તમારુ  નામ લખો.

1 / 15

નીચે દર્શાવેલી કયા પ્રકારની ગતિમાં પદાર્થે કાપેલું અંતર અને તેના સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોઈ શકે છે ?

2 / 15

ચાર મોટરકાર A, B, C અને D સમય રોડ પર ગતિ કરી રહી છે. આકૃતિમાં તેમનો અંતર (s) → સમય (t)નો આલેખ દર્શાવ્યો છે. તો આલેખ પરથી નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો :

3 / 15

એક સ્કૂટરસવાર 30 km h-1 ની અચળ ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 min ગતિ કરે, તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે ?

 

4 / 15

પ્રવેગ એટલે શું ?

5 / 15

નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોય છે ?

6 / 15

એક વાહન સુરેખ પથ પર t સમયગાળામાં 20 km h-1 ની અચળ ઝડપે અમુક અંતર કાપે છે. બીજા તેટલા જ સમયગાળામાં 30 km h-1 ની અચળ ઝડપે અમુક અંતર કાપે છે, તો વાહનની સરેરાશ ઝડપ કેટલી ?

7 / 15

વેગ-સમયના આલેખનો ઢાળ ......... આપે છે.

8 / 15

અહીં દર્શાવેલ કયા પ્રકારની ગતિમાં કાપેલ અંતર અને સ્થાનાંતરનાં મૂલ્યો સમાન મળે છે ?

9 / 15

એક પદાર્થને શિરોલંબ ઊર્ધ્વદિશામાં 'u' જેટલા વેગથી ફેંકવામાં આવે તો પદાર્થો પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ ....

10 / 15

અહીં દર્શાવેલ છે v → t ના આલેખ પરથી પદાર્થની ગતિ માટે શું અનુમાન કરી શકાય ?

11 / 15

વેગ-સમયના આલેખ અને સમય-અક્ષ વડે ઘેરાતા બંધગાળાનું ક્ષેત્રફળ દર્શાવતી ભૌતિક રાશિનો એકમ ......... છે.

12 / 15

જો કોઈ વાહનનો વેગ 5 s માં 5 m s-1 થી વધીને 15 m s-1  થાય, તો તેના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે ?

 

13 / 15

પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ ક્યારે કહેવાય ?

14 / 15

એક ગતિમાન કારનો પ્રવેગ 1.5 m s-2 છે. ચાર સેક્ન્ડ બાદ તેના વેગમાં કેટલો વધારો થયો હશે ?

 

15 / 15

એક પદાર્થને પ્રારંભિક વેગ 'u' થી શિરાલંબ ઊર્ધ્વદેશામાં ફેંકવામાં આવે છે, તો તે પદાર્થ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ h = ………

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-7 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Chauhan Benjer Abbas Bhai100 %52 seconds15 / 15
2Ganpat100 %1 minutes 4 seconds15 / 15
3Solanki. Viral100 %1 minutes 19 seconds15 / 15
4Karmarajsinh93 %39 seconds14 / 15
5Karmarajsinh93 %42 seconds14 / 15
6Solanki. Viral93 %1 minutes 17 seconds14 / 15
7Ganpat93 %1 minutes 29 seconds14 / 15
8Solanki. Viral93 %1 minutes 44 seconds14 / 15
9Roni93 %2 minutes 15 seconds14 / 15
10Karmarajsinh87 %41 seconds13 / 15
11Roni87 %5 minutes 16 seconds13 / 15
12Solanki. Viral80 %2 minutes 5 seconds12 / 15
13Karmarajsinh73 %43 seconds11 / 15
14Heni73 %1 minutes 50 seconds11 / 15
15Chauhan Benjer Abbas Bhai67 %49 seconds10 / 15
16Mansi67 %2 minutes 9 seconds10 / 15
17Heniben kiritbhai Patel67 %3 minutes 24 seconds10 / 15
18Karmarajsinh60 %49 seconds9 / 15
19Khusal60 %54 seconds9 / 15
20Chauhan Benjer Abbas Bhai60 %1 minutes 27 seconds9 / 15
21Solanki. Viral60 %2 minutes 43 seconds9 / 15
22Heni60 %9 minutes 48 seconds9 / 15
23Khusal53 %40 seconds8 / 15
24Chauhan Benjer Abbas Bhai53 %1 minutes 3 seconds8 / 15
25Karmarajsinh53 %1 minutes 56 seconds8 / 15
26Maya53 %2 minutes 12 seconds8 / 15
27Anshu53 %5 minutes 30 seconds8 / 15
28Heni Ben kiritbhai Patel53 %9 minutes 31 seconds8 / 15
29Khusal47 %31 seconds7 / 15
30Karmarajsinh47 %46 seconds7 / 15
31Karmarajsinh47 %46 seconds7 / 15
32Chauhan Benjer Abbas Bhai47 %1 minutes 29 seconds7 / 15
33Ram47 %1 minutes 47 seconds7 / 15
34Khusal40 %38 seconds6 / 15
35Karmarajsinh40 %43 seconds6 / 15
36Ratno40 %50 seconds6 / 15
37Ratno40 %1 minutes 25 seconds6 / 15
38Solanki. Viral40 %4 minutes 13 seconds6 / 15
39Khusal40 %4 minutes 33 seconds6 / 15
40Heni33 %32 seconds5 / 15
41Karmarajsinh33 %58 seconds5 / 15
42Sejal.k33 %1 minutes 9 seconds5 / 15
43Chauhan Benjer Abbas Bhai27 %1 minutes 4 seconds4 / 15
44Chauhan Benjer Abbas Bhai27 %2 minutes 32 seconds4 / 15
45Valand Dhruvi Ashish Bhai27 %2 minutes 38 seconds4 / 15
46Chauhan Benjer Abbas Bhai27 %3 minutes 10 seconds4 / 15
47Chauhan Benjer Abbas Bhai27 %8 minutes 40 seconds4 / 15
48Karmarajsinh20 %49 seconds3 / 15
49Priyanshee20 %3 minutes 6 seconds3 / 15
50Ratno13 %57 seconds2 / 15
51Kalpesh rasing sindha7 %2 minutes 46 seconds1 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: