DHORAN 9 VIGYAN CH-8 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 8 બળ તથા ગતિના નિયમોની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-8 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રસ્તાવના

⇒ સંતુલિત અને અસંતુલિત બળ

⇒ ગતિનો પ્રથમ નિયમ

⇒ જડત્વ તથા દ્રવ્યમાન (દળ)

⇒ ગતિનો બીજો નિયમ

⇒ ગતિનો ત્રીજો નિયમ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

20

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 8

તમારુ  નામ લખો.

1 / 15

250 g દળવાળા પદાર્થ પર 0.5 N બળ લગાડતાં તેમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય ?

2 / 15

10 kg પદાર્થ પર 5 N બળ લગાડતાં પદાર્થ કેટલા પ્રવેગથી ગતિ કરશે ?ˆ

3 / 15

એક પદાર્થ પર 5 N બળ લગાડતાં તેમાં 10 m s-2 પ્રવેગ ઉત્પન્ન થાય, તો પદાર્થનું દળ ......... Kg હશે.

 

4 / 15

પદાર્થના જડત્વને કારણે પદાર્થ. ...

5 / 15

ગતિના ત્રીજા નિયમ મુજબ, ક્રિયાબળ અને પ્રતિક્રિયાળ .....

6 / 15

ફૂટબૉલની રમતમાં ગોલ થતો અટકાવવા માટે ગોલકીપર તેના તરફ ધસી આવતા ફૂટબૉલને પકડવા પોતાના હાથ પાછળ તરફ લઈ જાય છે, જેના લીધે ગોલકીપર ...

7 / 15

પદાર્થ પર લાગતા બાહ્ય બળને બમણું કરવામાં આવે, તો તેના પ્રવેગમાં શો ફેરફાર થાય ?

8 / 15

2/3 ભાગ સુધી પાણી ભરેલ પાણીનું ટેંકર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે. અચાનક  બ્રેક લાગતા ટેંકરમાંનું પાણી ...

9 / 15

નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ અદિશ છે ?

10 / 15

પદાર્થનું વેગમાન શૂન્ય ક્યારે હોય છે ?

11 / 15

500 g દળના પદાર્થમાં 80 cm s-2 નો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે કેટલા newton બળ આપવું પડે ?

 

12 / 15

એક પદાર્થનું વેગમાન 28 kg m s-1 છે. જો તેનો વેગ 1.4 m s-1 હોય, તો પદાર્થનું દળ કેટલું હશે ?

 

13 / 15

ઘર્ષણ ઓછું કરવા માટે કયો પદાર્થ વાપરી શકાય નહિ ?

14 / 15

રૉકેટ ......... સંરક્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે.

15 / 15

ન્યૂટનની ગતિનો બીજો અને ત્રીજો નિયમ કયા અગત્યના નિયમ તરફ દોરી જાય છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-8 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Karmarajsinh100 %1 minutes 1 seconds14 / 14
2Maheshwari kundan harji bhai100 %1 minutes 5 seconds14 / 14
3Belim khushbu93 %1 minutes 23 seconds13 / 14
4Maheshwari kundan harji bhai79 %50 seconds11 / 14
5Maheshwari kundan harji bhai79 %55 seconds11 / 14
6Karmarajsinh79 %1 minutes 3 seconds11 / 14
7Maheshwari kundan harji bhai71 %1 minutes 11 seconds10 / 14
8Anshu71 %1 minutes 56 seconds10 / 14
9Belim khushbu57 %5 minutes 30 seconds8 / 14
10Maheshwari kundan harji bhai50 %1 minutes 2 seconds7 / 14
11Maheshwari kundan harji bhai50 %2 minutes 37 seconds7 / 14
12Meet50 %2 minutes 54 seconds7 / 14
13Anshu50 %6 minutes 17 seconds7 / 14
14Fhh43 %2 minutes 22 seconds6 / 14
15Rajesh40 %2 minutes 36 seconds6 / 15
16Ram36 %2 minutes 7 seconds5 / 14
17Solanki. Viral36 %2 minutes 52 seconds5 / 14
18Karmraj Sinh29 %1 minutes 11 seconds4 / 14
19Maheshwari kundan harji bhai29 %1 minutes 21 seconds4 / 14
20Karmarajsinh14 %1 minutes 2 / 14

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: