DHORAN 9 VIGYAN CH-5 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 5 સજીવનો પાયાનો એકમની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-5 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પાક ઉત્પાદનમાં સુધારણા

⇒ પાકની જાતમાં સુધારણા

⇒ પાક ઉત્પાદન પ્રબંધન

⇒ પશુપાલન

• પશુની ખેતી કે કૃષિ

• મરઘાપલન

• મત્સ્ય ઉછેર

• મધમાખી ઉછેર

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

8

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 5

તમારુ  નામ લખો.

1 / 15

કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે ?

2 / 15

નીચેનામાંથી અસંગત વાક્ય શોધો :

3 / 15

સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ કઈ અંગિકાના અભ્યાસ માટે વપરાય છે

4 / 15

કોષકેન્દ્ર સિવાયની કઈ અંગિકામાં DNA હોય છે ?

5 / 15

ખોટું વાક્ય શોધો :

6 / 15

પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષના સર્જનની વાત રજૂ કરનાર કોણ હતા ?

7 / 15

કોષકેન્દ્રદ્રવ્ય અને કોષરસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે ?

8 / 15

પ્રોકેરિયોટિક કોષનો અસ્પષ્ટ કોષકેન્દ્રીય વિસ્તાર ........ તરીકે ઓળખાય છે.

9 / 15

1µm એટલે -

10 / 15

નીચેના પૈકી કોને ક્રિસ્ટલ(સ્ફટિક)ના સ્વરૂપમાં બનાવી શકાય છે ?

11 / 15

સંરચનાકીય, આવરિત પટલીય કોથળીઓ જેવી રચના...

12 / 15

કોષની કઈ અંગિકા પ્રોટીનસંશ્લેષમાં અગત્યનો ભાગ ભજવે છે ?

13 / 15

આપેલ પૈકી કયું કાર્ય રીબોઝામનું નથી ? (i) તે પ્રોટીનના નિર્માણમાં મદદ કરે છે. (i) તે ઉત્સેચકોના નિર્માણમાં મદદ કરે છે.(iii) તે અંતઃસ્રાવોના નિર્માણમાં મદદ કરે છે. (iv) તે સ્ટાર્ચના નિર્માણમાં મદદ કરે છે.

14 / 15

પ્લાઝ્મોલિસિસ કઈ ક્રિયાનું પરિણામ છે ?

15 / 15

કઈ અંગિકા કોષમાં લિપિડનું સંશ્લેષણ કરે છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-5 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Bhargav humbal87 %2 minutes 52 seconds13 / 15
2Akshat73 %54 seconds11 / 15
3shreya67 %2 minutes 52 seconds10 / 15
4Anshu67 %4 minutes 30 seconds10 / 15
5Bhargav humbal47 %5 minutes 4 seconds7 / 15
6Gohil bhumi Mukesh bhai40 %3 minutes 14 seconds6 / 15
7Akshat20 %56 seconds3 / 15
8Belim khushbu20 %1 minutes 51 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: