DHORAN 9 GANIT CH-8 MCQ QUIZ

ધો.9 ગણિત  પ્ર – 8 ચતુષ્કોણની  ક્વિઝમાં (DHORAN 9 GANIT CH-8 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ સમાંતરબાજુ ચતુષ્કોણના ગુણધર્મો

⇒ મધ્યબિંદુ પ્રમેય

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

9

ધોરણ - 9 ગણિત પ્રકરણ - 8

તમારુ  નામ લખો.

1 / 15

સમબાજુ ચતુષ્કોણ ABCD માં ∠ACB = 40° છે. તો ∠ADB = ………

2 / 15

સમબાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD M માં છેદે છે, તો AMB = ___________ .

3 / 15

સમબાજુ ચતુષ્કોણ PQRS માં SP = 12.5 સેમી હોય, તો તેની પરિમિતિ _________ સેમી થાય .

4 / 15

સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD માં ∠A = 75° હોય, તો ∠C = ___________ .

5 / 15

ચતુષ્કોણ ABCD માં ∠A અને ∠3 ના દ્વિભાજકો બિંદુ P માં, ∠B અને ∠C ના દ્વિભાજકો બિંદુ Q માં, ∠C અને ∠D ના બિંદુ R માં અને ∠D અને ∠A ના વિભાજકો બિંદુ S માં છેદે, તો ચતુષ્કોણ PQRS એ ………. છે.

6 / 15

∆ ABC ની બાજુઓ AB, BC, અને CA નાં મધ્યબિંદુઓ અનુક્રમે X, Y અને Z છે, તો ચતુષ્કોણ XBCZ ____________ છે.

7 / 15

સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD માં ∠A = 100° હોય, તો ∠B = ___________ .

8 / 15

લંબચોરસનો વિકર્ણ લંબચોરસની કોઈ એક બાજુ સાથે 25° માપનો ખૂણો બનાવે છે. તો બે વિકર્ણોથી બનતા લઘુકોણનું માપ...... છે.

9 / 15

લંબચોરસ ABCD માં AB = 5 સેમી અને BC = 12 સેમી હોય, તો BD = ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌________ સેમી .

10 / 15

જે ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે છેદે પરંતુ દુભાગે નહીં તે ___________ છે.

11 / 15

સમાંતરબાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો બિંદુ O માં છેદે છે. જો ∠BOC = 90° અને ∠BDC = 50° હોય, તો ∠OAB = ………

12 / 15

જો ..............ચતુષ્કોણ PQRS ની બાજુઓનાં મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ ચતુષ્કોણ હોય.

13 / 15

સમાંતર ચતુષ્કોણ XYZW માં ∠X : ∠Y : ∠Z : ∠W = __________ શક્ય છે .

14 / 15

∆ ABC માં બાજુઓ AB અને AC નાં મધ્યબિંદુઓ અનુક્રમે D અને E છે. DE ને F સુધી લંબાવેલ છે. CF એ DA ને સમાન અને સમાંતર છે તેવું સાબિત કરવા માટે નીચે આપેલ પૈકી ........ વધારાની માહિતીની જરૂર પડશે.

15 / 15

જો APB અને CQD બે પરસ્પર સમાંતર રેખાઓ હોય, તો ખૂણાઓ APQ, BPQ, CQP અને PQD ના દ્વિભાજકો...........બનાવે છે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 GANIT CH-8 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Nehal93 %1 minutes 5 seconds14 / 15
2Drashti53 %13 minutes 4 seconds8 / 15
3Chauhan mirali damjibhai40 %8 minutes 41 seconds6 / 15
4Chauhan Meet Nileshbhai33 %2 minutes 40 seconds5 / 15
5જમણેશા ચંદ્રિકાબેન પેમાજી27 %1 minutes 26 seconds4 / 15
6Nikare kalpana Baliram27 %3 minutes 56 seconds4 / 15
7Nayan20 %1 minutes 37 seconds3 / 15
8Nehal20 %3 minutes 6 seconds3 / 15
9Harshit20 %4 minutes 54 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE


આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

SHARING IS CARING

Leave a Comment

error: