DHORAN 7 GANIT CH-3 MCQ QUIZ

ધો.7 ગણિત  પ્ર – 3  માહિતીનું નિયમનની ક્વિઝમાં (DHORAN 7 GANIT CH-3 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રતિનિધિ મૂલ્યો

⇒ અંકગણિતીય સરાસરી

⇒ વિસ્તાર, બહુલક, મધ્યસ્થ

⇒ જુદા જુદા હેતુઓ માટે લંબ આલેખનો ઉપયોગ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

9

ધોરણ - 7 ગણિત પ્રકરણ - 3

તમારુ  નામ લખો.

1 / 15

સિક્કાને ઉપર ઉછાળતાં સિક્કા ઉપર છાપ આવવાની સંભાવના ......... છે.

2 / 15

અવલોકનો 20, 6, 13, 12, 9, 8, 2 નો મધ્યક ......... છે.

3 / 15

પ્રાપ્તાંકો 20, 12, 25, 18, 15 નો મધ્યસ્થ .......... છે.

4 / 15

પ્રથમ પાંચ વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી (મધ્યક) ........... છે.

5 / 15

પાસાને ઉપર ઉછાળતાં પાસા ઉપરનો અંક એેકી સંખ્યા હોય, તેની સંભાવના ......... છે.

6 / 15

અવલોકનો 7, 3, 6, 5, 9, 6, 1, 2, 6 નો બહુલક .......... છે.

7 / 15

8 પ્રાપ્તાંકોનો સરવાળો 72 છે, તો પ્રાપ્તાંકોનો મધ્યક ....... છે.

8 / 15

ઊતરતા ક્રમમાં ગોઠવેલા પ્રાપ્તાંકોમાં બરાબર વચ્ચે રહેલા પ્રાપ્તાંક એ માહિતીનો ..... છે.

9 / 15

પ્રથમ સાત પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ ....... છે.

10 / 15

10 પ્રાપ્તાંકોનો મધ્યક 6.5 છે, તો પ્રાપ્તાંકોનો સરવાળો ........ છે.

11 / 15

આપેલી માહિતીની સરાસરી માહિતીના દરેક અવલોકન કરતાં ......... ન હોય.

12 / 15

અવલોકનો 6, 8, 10, x અને 14 ની સરાસરી (મધ્યક) 10 હોય, તો x = ………..

13 / 15

પાસાને ઉપર ઉછાળતાં પાસા ઉપરનો અંક બેકી સંખ્યા હોય, તેની સંભાવના ......... છે.

14 / 15

પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી (મધ્યક) ........... છે.

15 / 15

અવલોકનો 14, 3, 17, 9, 7 નો મધ્યસ્થ ........ છે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 7 GANIT CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Aditya87 %1 minutes13 / 15
2Avi73 %10 minutes 43 seconds11 / 15
3Aditya67 %58 seconds10 / 15
4Aditya53 %47 seconds8 / 15
5Aditya47 %2 minutes 5 seconds7 / 15
6Modi ganp640 %45 seconds6 / 15
7Yash40 %48 seconds6 / 15
8xyz27 %40 seconds4 / 15
9Yash20 %55 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: