DHORAN 8 GANIT CH-3 MCQ QUIZ

ધો.8 ગણિત  પ્ર – 3 ચતુષ્કોણની સમજની ક્વિઝમાં (DHORAN 8 GANIT CH-3 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ

⇒ નિયમિત અને અનિયમિત બહુકોણ

⇒ એક બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો

⇒ ચતુષ્કોણના પ્રકાર

  • સમાંતરબાજુ ચતુષ્કોણ
  • ચોરસ
  • લંબચોરસ
  • સમબાજુ ચતુષ્કોણ
  • પતંગાકાર ચતુષ્કોણ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

2

ધોરણ - 8 ગણિત પ્રકરણ - 3

તમારુ  નામ લખો.

1 / 15

……….. ના વિકર્ણીનાં માપ સરખાં હોય છે.

2 / 15

એક સમાંતરબાજુ ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ 50° છે, તો તેની પાસેના ખૂણાનું માપ ........ હોય.

3 / 15

વર્તુળ એ ....... છે.

4 / 15

40°નો બહિષ્કોણ ધરાવતા બહુકોણને ......... બાજુઓ છે.

5 / 15

નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ ......... છે.

6 / 15

જેના બહિષ્કોણનું માપ 40° હોય, તે નિયમિત બહુકોણને ...... બાજુઓ છે.

7 / 15

એક સમાંતરબાજુ ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ 100° છે, તો તેની સામેના ખૂણાનું માપ ........ હોય.

8 / 15

n બાજુઓવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓનાં માપનો સરવાળો શોધવાનું સૂત્ર ……… છે.

9 / 15

નિયમિત અષ્ટકોણને ....... વિકર્ણો હોય છે.

10 / 15

15 બાજુઓવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ……… છે.

11 / 15

એક ચતુષ્કોણના ત્રણ ખૂણાઓનાં માપનો સરવાળો 300° છે, તો ચોથા ખૂણાનું માપ ....... છે.

12 / 15

સમાંતરબાજુ ચતુષ્કોણ એ ........ ચતુષ્કોણ છે.

13 / 15

એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનું માપ 70° છે, તો આ ખૂણાના બહિષ્કોણનું માપ …… છે.

14 / 15

10 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ …….. છે.

15 / 15

જેના અંદરના દરેક ખૂણાનું માપ 165° હોય, તે બહુકોણને ......... બાજુઓ છે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 8 GANIT CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Ashish100 %1 minutes 1 seconds15 / 15
2Ashish93 %1 minutes 17 seconds14 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: