ધોરણ 11 વાણિજય પત્રવવ્યવહાર પ્ર.1 માહિતીસંચાર નો અર્થ અને તેની પદ્ધતિઓ

ધોરણ 11 વાણિજય પત્રવવ્યવહાર પ્ર.1 માહિતીસંચારનો અર્થ અને તેની પદ્ધતિઓની ક્વિઝમાં (DHORAN 11 VANIJYA PATRAVYAVAHAR CH-1 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રસ્તાવના

⇒ વાણિજિયક માહિતીસંચાર એટલે શુ.?

⇒ માહિતીસંચારની પ્રક્રિયા

⇒ માહિતીસંચારની પદ્ધતિઓ

⇒ મૌખિક માહિતીસંચારની પદ્ધતિ

⇒ લેખિત માહિતીસંચારની પદ્ધતિ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

DHORAN 11 ARTHASHASHTRA CH-1 MCQ QUIZ

DHORAN 11 NAMANA MULTATVO P-1 CH-1 MCQ QUIZ

DHORAN 11 VANIJYA VYA.&SANCHALAN CH-1 MCQ QUIZ

DHORAN 11 VANIJYA PATRAVYAVAHAR CH-1 MCQ QUIZ

DHORAN 11 SECRETARIAL PRACTICE CH-1 MCQ QUIZ

♦ આ પણ વાંચો.♦

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર ના અભ્યાસક્રમ મુજબ ધોરણ  11 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયના પાઠ્યપુસ્તકો અને સ્વઅધ્યયનપોથી ( STD11 ARTS & COMMERCE TEXTBOOK GSEB ) ડાઉનલોડ કરી શકશો.

આ નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોના પાઠ્યક્રમના શીખવેલ વિષ્યવસ્તુને વિદ્યાર્થીઓ વધુ મહાવરા દ્વારા દ્રઢ કરે અને તે દ્વારા પાઠ્યક્રમને સ્વપ્રયત્ને વધુ સારી રીતે આત્મસાત કરે તે હેતુથી ધોરણ ૧૧ ના ગુજરાતી પ્રથમ ભાષા , અંગ્રેજી દ્વિતિય ભાષા , નામાના મૂળતત્વો , વાણિજય વ્યવસ્થા અને સંચાલન , આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા મુખ્ય વિષયોની સ્વ અધ્યયન પોથી ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: