DHORAN 10 VIGYAN CH-8 MCQ QUIZ

0

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 8

તમારુ  નામ લખો.

1 / 10

માનવીના હાથે સાથે માછલીનું કયું અંગ સમમૂલક છે?

2 / 10

શાકભાજીની એક ટોપલીમાં ગાજર, બટાટા, મૂળી અને ટામેટા મૂકવામાં આવ્યાં છે. જણાવો કે તેમાંથી કઈ શાકભાજી રચનાની દૃષ્ટિએ સમાન છે ?

3 / 10

સાચું વિધાન જણાવો.

4 / 10

વટાણાના ઊંચા (TT) અને નીચા (tt) છોડ વચ્ચે સંકરણ કરાવતાં બધા જ છોડ ઊંચા મળ્યા. કારણ કે,

5 / 10

વટાણાના ઊંચા (TT) છોડ અને નીચા (tt) છોડ વચ્ચે સંકરણ કરતાં બધી સંતતિમાં ઊંચાં પર્ણોની અભિવ્યક્તિ જોવા મળે છે, કારણ કે …

6 / 10

નીચે જણાવેલાં પ્રાણી અંગો રચનાદશ અંગ નથી.

7 / 10

પીંછાં ધરાવતા ડાયનાસોર કયા વર્ગનાં પ્રાણી હતાં ?

8 / 10

નીચે આપેલ યાદીમાંથી એવા લક્ષણો પસંદ કરો જે ઉપાર્જિત છે, આનુવંશિક નથી.

9 / 10

ગુલાબી રંગનાં બે પુષ્ય વચ્ચે સંકરણ કરાવતાં 1 લાલ રંગનું, 2 ગુલાબી રંગનું અને 1 સફેદ રંગનું પુષ્પ ધરાવતી સંતતિ પેદા થઈ. આ કયા પ્રકારનું સંકરણ હશે ?

10 / 10

જો કોઈ સજીવનું અશ્મિ પૃથ્વીના ઊંડા સ્તરમાંથી પ્રાપ્ત થાય તો અનુમાન કરી શકાય કે,

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-8 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: