DHORAN 10 VIGYAN CH-7 MCQ QUIZ

0

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 7

તમારુ  નામ લખો.

1 / 10

નીચે આપેલ સવો પૈકી કયા સજીવોમાં અલિંગી પ્રજનન જોવા મળે છે ? (i) કેળું (ii) કૂતરો (iii) યીસ્ટ (iv) અમીબા

2 / 10

પુષ્પીય વનસ્પતિમાં લિંગી પ્રજનનના સંદર્ભમાં આપેલ વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ? (i) તેમાં બે પ્રકારના જન્યુઓની જરૂર પડે છે. (ii) ફલન-પ્રક્રિયા અનિવાર્ય છે. (iii) પરિણામ સ્વરૂપે હંમેશાં યુગ્મનજ બને છે, (iv) ઉત્પન્ન થનાર સંતતિ ક્લોન હોય છે.

3 / 10

પુષ્પ માટે આપેલ પૈકી કયાં વિધાન સાચું છે ? (i) પુષ્પ હંમેશાં ઊભયલિંગી હોય છે. (ii) તે લિંગી પ્રજનન અંગ છે. (iii) તે બધા જ વર્ગોમાં સમાવિષ્ટ વનસ્પતિમાં જોવા મળે છે. (iv) ફલનની ક્રિયા બાદ તેમાંથી ફળનું નિર્માણ થાય છે.

4 / 10

બૅક્ટેરિયા દ્વારા થતા જાતીય રોગોનું જૂથ કયું છે?

5 / 10

કેટલીક લીલમાં તંતુઓ વારંવાર તૂટે છે અને દરેક ટુકડો સ્વતંત્ર લીલ તરીકે વિકસે છે, તે ક્રિયાને શું કહે છે?

6 / 10

કલિકાસર્જન દર્શાવતી એકકોષી ફૂગ કઈ છે?

7 / 10

વાનસ્પતિક પ્રજનન દ્વારા નવા છોડનું નિર્માણ આપેલ પૈકી કોના વડે થાય છે ?

8 / 10

વિધાન A : ભ્રૂણનું જાતિ-પરીક્ષણ કાયદા વડે પ્રતિબંધિત છે. કારણ R : ગેરકાયદેસર રીતે માદા-ભ્રૂણહત્યાનું પ્રમાણ વધ્યું છે. વિધાન A અને R માટે કયો વિકલ્પ સાચો છે

9 / 10

જે વનસ્પતિએ બીજનિર્માણની ક્ષમતા ગુમાવી હોય તેમાં પ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ?

10 / 10

લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિમાં વિશેષ પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે. કારણ કે,

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-7 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: