DHORAN 10 VIGYAN CH-11 MCQ QUIZ

0

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 11

તમારુ  નામ લખો.

1 / 10

નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ kWh માં દર્શાવી શકાય?

2 / 10

2 Ω, 3 Ω અને 5 Ωના અવરોધોને શ્રેણીમાં જોડી તેની સાથે 10 Vની બૅટરી જોડતાં 2 Ω અવરોધના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ......... હશે.

3 / 10

1.6 C વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રૉન હોય છે?

4 / 10

1 A = ……….. mA

5 / 10

એક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે, ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે ?

6 / 10

એક વિદ્યુત હીટર 220 Vના પ્રાપ્તિસ્થાન સાથે જોડતાં 1.1 kW પાવર વાપરે છે, તો તેમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ ……. હશે.

7 / 10

વિદ્યુતભારનો SI એકમ ......... છે.

8 / 10

નીચેનાં વિધાનો A અને B માટે ક્યો વિકલ્પ સાચો છે? વિધાન A: અવરોધોના શ્રેણી જોડણમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ સમાન હોય છે. વિધાન B અવરોધોના સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હોય છે.

9 / 10

1/5 Ω નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી મહત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?

10 / 10

કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઇ બમણી કરતાં તેની અવરોધકતામાં શું ફેરફાર થાય?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-11 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: