DHORAN 10 SAMAJIK VIGYAN CH-6 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 6

તમારુ  નામ લખો.

1 / 15

હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફાઓમાં થયેલો છે?

2 / 15

નીચે એક પ્રસિદ્ધ મંદિરનું વર્ણન કરેલ છે. કયા મંદિરની આ વાત છે ? – તેનું નિર્માત રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયેલું છે. –તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલ છે. – તે 50 મીટર લાંબું, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. – દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે.

3 / 15

જોડકાં જોડી સાચો ક્રમ પસંદ કરો : 'મંદિર' 1. કોણાર્કનું સૂર્યમંદિર 2. વિરૂપાક્ષનું મંદિર – પટ્ટદકલ ૩. બૃહદેશ્વર મંદિર 4. ખજૂરાહોનાં મંદિર 'રાજ્ય' a. મધ્ય પ્રદેશ b. તમિલનાડુ c. કર્ણાટક d. ઓડિશા

4 / 15

નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરો : 'અ' 1. ઉપરકોટ 2. સીદી સૈયદની જાળી ૩. રાણીની વાવ 4. ધોળાવીરા 'બ' a. અમદાવાદ b. પાટણ c. ખદીર બેટ d. જૂનાગઢ

5 / 15

‘મહાબલિપુરમ્’ તરીકે ઓળખાતા સ્થળ સાથે કયા રાજવીનું ઉપનામ સંકળાયેલું છે?

6 / 15

ગુજરાતનાં કયાં સ્થળોની પરિક્રમાઓનું અનેરું મહત્ત્વ છે?

7 / 15

ભારતનાં આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતાં કયો ક્રમ સાચો ગણાય?

8 / 15

શાહજહાંએ જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા ?

9 / 15

નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ ચાર વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરો : 'અ' 1. રાણી સિપ્રીની મસ્જિદ 2. અડીકડીની વાવ 3. રુદ્રમહાલય 4.રાણીની વાવ 'બ' a. પાટણ b. સિદ્ધપુર c. જૂનાગઢ d. અમદાવાદ

10 / 15

તાજમહાલની એક મહેરાબ ઉપર કયું વિધાન અંકિત થયેલું છે

11 / 15

નીચેના પૈકી ક્યા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે ?

12 / 15

કૌંસમાં આપેલાં સ્થાપત્યોને તેમનાં નિર્માણના સમયને આધારે ચઢતા ક્રમમાં ગોઠવો :- (સાંચીનો સ્તૂપ, ધોળાવીરા નગર, સહસ્રલિંગ તળાવ, તાજમહાલ, ગોવાનાં દેવળ)

13 / 15

તાજમહાલ : શાહજહાં / હુમાયુનો મકબરો : ……

14 / 15

દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ કયા મંદિરનાં શિલ્પકલા, વાસ્તુકલા અને મૂર્તિકલા શિલ્પો જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે?

15 / 15

અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-6 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: