DHORAN 10 GANIT CH-6 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 6 ત્રિકોણની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-6 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

0

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 6

તમારુ  નામ લખો.

1 / 15

Δ ABC ̴ ΔDEF. જો ∠A = 45° અને ∠E = 56° હોય, તો ∠C = ……. .

2 / 15

જો ત્રિકોણ ABC અને DEF માં AB /DE = BC/ FD = અને ……. હોય, તો તે ત્રિકોણો સમરૂપ થાય.

3 / 15

Δ ABC ̴ Δ PQR . Δ ABC ની પરિમિતિ 60 સેમી અને Δ PQR ની પરિમિતિ 36 સેમી છે. જો PQ = 9 સેમી હોય, તો AB = .......... સેમી .

4 / 15

ΔABC માં, ∠B = 90°, AB = 8 સેમી અને BC = 15 સેમી. આથી ΔABC ની પરિમિતિ 40 સેમી થાય.

5 / 15

બે સમરૂપ ત્રિકોણો ABC અને DEF ના ક્ષેત્રફળ અનુક્રમે 144 સેમી2 અને 81 સેમી2 છે. જો Δ ABC ની સૌથી મોટી બાજુનું માપ 36 સેમી હોય, તો Δ DEF ની સૌથી મોટી બાજુનું માપ ...... સેમી હોય.

 

6 / 15

બે સમરૂપ ત્રિકોણોનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો હોય છે .

7 / 15

Δ ABC માં, AB = 11, BC = 60 સેમી અને CA = 61 સેમી હોય, તો Δ ABC નો પ્રકાર જણાવો.

8 / 15

Δ ABCમાં, ∠A નો દ્વિભાજક BC ને D માં છેદે છે. જો AB = 6 સેમી, AC = 5 સેમી અને BD = 3 સેમી હોય, તો BC = ……………. સેમી .

9 / 15

a સેમી બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય ?

10 / 15

∆ ABC ̴ ∆ PQR તથા BC/QR આપેલ હોય, તો  ar(PRQ)/ ar(BCA) = ………

11 / 15

એક વ્યક્તિ સ્થળ A થી 24 મી પશ્ચિમ દિશામાં B સ્થળે જાય છે અને ત્યાંથી 7 મી ઉત્તર દિશામાં C સ્થળે જાય છે. સ્થળે A સ્થળે C વચ્ચેનું સીધું અંતર .......... મી થાય .

12 / 15

એક ચોરસની બાજુ 10 સેમી છે, તો તેના વિકર્ણની લંબાઈ 10√3 સેમી થાય.

13 / 15

એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 16 સેમી અને 30 સેમી છે. આથી સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ ......... સેમી થાય .

14 / 15

ΔABC માં, ∠B = 90° .જો AC = 73 સેમી અને BC = 55 સેમી હોય, તો AB = ……………... સેમી .

15 / 15

Δ ABC અને Δ DEF માં, ∠A = 50°, ∠B = 70°, ∠C = 60°, ∠D = 60°, ∠E = 70° અને ∠F = 50° છે, તો Δ ABC ̴ Δ ………. .

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-6 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: