DHORAN 10 GANIT CH-5 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 5 સમાંતર શ્રેણીની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-5 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ સંભાવના – પ્રશિષ્ટ અભિગમ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

1

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 5

તમારુ  નામ લખો.

1 / 15

સમાંતર શ્રેણી √2 , √8, √18, √32, ....નાં પ્રથમ n પદોનો સરવાળો ...... થાય.

2 / 15

કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શૂન્ય ન હોઈ શકે.

3 / 15

એક સાન્ત સમાંતર શ્રેણીનું પહેલું પદ 1 અને અંતિમ પદ 11 છે. જો તે શ્રેણીનાં બધાં જ પદોનો સરવાળો 36 હોય, તો તે શ્રેણીમાં ...... પદો હોય.

4 / 15

જો કોઈ સમાંતર શ્રેણી માટે Sn = 5n2 - 3n, હોય, તો an = 10n-8 થાય.

 

5 / 15

જો કોઈ સમાંતર શ્રેણીનાં પ્રથમ n પદોનો સરવાળો 2n2 + 5n  હોય, તો તેનું nમું પદ ......... હોય .

 

6 / 15

સમાંતર શ્રેણી 1/2q, 1-2q/2q, 1-4q/2q,……… નો સામાન્ય તફાવત ............ છે.

7 / 15

જો સમાંતર શ્રેણીમાં a = 3.5, d = 0, n  = 101, હોય, તો an = ……….

 

8 / 15

એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ –5 અને સામાન્ય તફાવત 2 હોય, તો તેનાં પ્રથમ 6 પદોનો સરવાળો ....... છે.

9 / 15

સમાંતર શ્રેણી : -5, -5/2, 0,5/2, ……. નું 11 મું પદ ......... છે. .

10 / 15

(-10, -6, -2, 2… સંખ્યાઓની યાદી …….

11 / 15

એક સમાંતર શ્રેણીનું nમું પદ 2n + 1 છે, તો તેનાં પ્રથમ n પદોનો સરવાળો ........ થાય.

12 / 15

પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવા માટેના પ્રસંગ સાથે સંક્ળાયેલ પ્રખ્યાત ગણિતજ્ઞનું નામ .......છે.

13 / 15

બે સમાંતર શ્રેણીઓના સામાન્ય તફાવત સમાન છે. જો તેમના દસ લાખમાં પદોનો તફાવત 111222333 હોય, તો તેમના 100 મા પદોનો તફાવત ........ હોય .

14 / 15

સમાંતર શ્રેણી 10, 6, 2... નાં પ્રથમ 16 પદોનો સરવાળો ....... છે.

15 / 15

બે સમાંતર શ્રેણીઓનાં પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર 5n + 4 : 9n + 6 છે. આથી, તે શ્રેણીઓનાં 18 મા પદોનો ગુણોત્તર ..... થાય.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-5 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Kunal parmar umeshbhai47 %1 minutes 32 seconds7 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: