DHORAN 10 GANIT CH-4 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 4 દ્વિઘાત સમીકરણની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-4 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ સંભાવના – પ્રશિષ્ટ અભિગમ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

1

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 4

તમારુ  નામ લખો.

1 / 15

(x2 + 1)2 – x2  = 0 ને …………

 

2 / 15

સમીકરણ x2 + 5x + 5 = 0 ના વિવેચકની કિંમત ....... થાય .

 

3 / 15

જો x = 1 એ સમીકરણ αx2 + αx + 3 = 0 નું તેમજ સમીકરણ x2 + x + b = 0 નું સામાન્ય બીજ હોય, તો αb = ………..

 

4 / 15

નીચેનામાંથી કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી ?

5 / 15

જો કોઈ દ્વિઘાત સમીકરણમાં x2 ના સહગુણકની તથા અચળ પદની સંજ્ઞાઓ વિરોધી હોય, તો તે સમીકરણનાં બીજ વાસ્તવિક હોય .

6 / 15

નીચેનામાંથી કયા સમીકરણનાં બીજનો સરવાળો 3 થાય ?

7 / 15

જો સમીકરણ 4x2 - 3 x - 5 = 0 નો ઉકેલ પૂર્ણવર્ગની રીતે શોધવા માટે અચળ ......... ઉમેરવો તથા બાદ કર્વો જોઈએ.

 

8 / 15

નીચેનામાંથી કયાં સમીકરણનાં બીજ વાસ્તવિક નથી ?

9 / 15

સમીકરણ 3x2 - 7x + 2 = 0 નો વિવેચક શોધો .

 

10 / 15

દ્વિઘાત સમીકરણ ax2 + bx + c = 0 નાં બીજ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ હોય તે માટેની શરત જણાવો.

 

11 / 15

નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ છે ?

12 / 15

જો સમીકરણ 6x2 - kx + 2 = 0 નો વિવેચક 1 હોય, તો k = ……..

 

13 / 15

પૂર્ણવર્ગની રીતે દ્વિઘાત સમીકરણ 4x2 -3x-5 = 0  નો ઉકેલ મેળવવા માટે કયો અચળ ઉમેરી અને બાદ કરવો પડે ?

 

14 / 15

નીચેનામાંથી કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી ?

15 / 15

એક સંખ્યા તથા તેના વ્યસ્તનો સરવાળો 10/3 છે. આ વિધાન દ્રારા મળતું દ્વિઘાત સમીકરણ તેના પ્રમાણિત રૂપમાં ...... થાય.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-4 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Prinskumar kanubhai bhangi47 %14 minutes 13 seconds7 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: