DHORAN 10 GANIT CH-3 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 3 દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-3 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ સંભાવના – પ્રશિષ્ટ અભિગમ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

4

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 3

તમારુ  નામ લખો.

1 / 15

અનન્ય ઉકેલ x = 2, y = −3 હોય તેવું, સુરેખ સમીકરણયુગ્મ ... છે.

2 / 15

જો (2, 5) એ સમીકરણ 3x + ky = 31 નો એક ઉકેલ હોય, તો k ની કિંમત શોધો.

3 / 15

સમીકરણયુગ્મ 5x – 15y = 8 અને 3x - 9y = 24/5 ને .......મળે.

4 / 15

બિંદુ ( -2, -2) .......... ચરણનું બિંદુ છે.

5 / 15

જો a = 1, હોય, તો સમીકરણયુગ્મ ax + 3y = -7 અને 2x + 6y = 14 ને અનંત ઉકેલો હોય .

6 / 15

k ની કિંમત માટે સમીકરણો 3x –y + 8 = 0 અને 6x – ky = -16 સંપાતી રેખાઓ દર્શાવે ?

7 / 15

જો સમીકરણ ax + by = c નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી રેખા હોય, તો c ની કિંમત કેટલી હોય ?

8 / 15

જો સમીકરણો x – y = 2 અને x + y = 4 નો ઉકેલ x = a, y = b હોય, તો a અને b નાં મૂલ્ય અનુક્રમે ……....

9 / 15

પિતાની ઉંમર પુત્રની ઉંમરથી છ ગણી છે. ચાર વર્ષ પછી, પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં ચાર ગણી થશે. પુત્ર અને પિતાની હાલની ઉંમર અનુક્રમે .......... છે.

10 / 15

3x - 2y = 6 ની રેખા તથા y- અક્ષના છેદબિંદુનાં યામ ........ થાય .

11 / 15

જો અવલંબી સમીકરણયુગ્મનું એક સમીકરણ -5x + 7y = 2 હોય, તો બીજું શક્ય સમીકરણ ......... હશે.

12 / 15

જો y = px - 2 ની રેખા બિંદુ (3, 2) માંથી પસાર થતી હોય, તો p = ………..

13 / 15

સમીકરણયુગ્મ x/a + y/b = 2 અને ax - by = a2 - b2 નો ઉકેલ ..... છે.

 

14 / 15

સમીકરણયુગ્મ 5x - 15y = 8 અને 3x - 9y = 24/5 ને અનંત ઉકેલો હોય .

15 / 15

સમીકરણ 5x - 4y = 0 નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી રેખા છે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1tamkanat100 %50 seconds15 / 15
2tamkanat73 %54 seconds11 / 15
3tamkanat60 %52 seconds9 / 15
4tamkanat20 %52 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: