DHORAN 10 GANIT CH-7 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 7 યામ ભૂમિતિની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-7 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

1

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 7

તમારુ  નામ લખો.

1 / 15

ઊગમબંદુને કેન્દ્ર લઈને દોરેલું વર્તુળ બિંદુ (13/2, 0)માંથી પસાર થાય છે. નીચેના પૈકી કર્યું બિંદુ વર્તુળના અંદરના ભાગમાં નથી.

2 / 15

બિંદુઓ A (–2, 8) અને B (– 6, – 4) ને જોડતા રેખાખંડના મધ્યબિંદુના યામ ....... છે.

3 / 15

(0, 0), (5, 0) અને (0, 12) ના શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

4 / 15

બિંદુ P (-6, 8) નું ઊગમબિંદુથી અંતર ....... છે.

5 / 15

બિંદુઓ A (3, 1), B (12, -2) અને C (0, 2) એ કોઈ ત્રિકોણનાં શિરોબિંદુઓ ન હોઈ શકે.

6 / 15

જો બિંદુઓ (2, -2) અને ( -1, x) વચ્ચેનું અંતર 5 હોય, તો x નુ કોઈ એક મૂલ્ય …….. છે.

7 / 15

(3, 0), (7, 0) અને (8, 4) શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ .......... ચોરસ એકમ થાય.

8 / 15

A (0, 5), B (3, 0) અને C (3, 5) શિરોબિંદુઓ ધરાવતો ΔABC ………. ત્રિકોણ છે.

9 / 15

જો (0, 0), (2, 0) અને (0, 3) એ કોઈ લંબચોરસનાં ત્રણ શિરોબિંદુઓ હોય, તો તેનું ચોથું શિરોબિંદુ ....... છે.

10 / 15

A (5, -2) અને B (7, 10) ને જોડતા રેખાખંડના મધ્યબિંદુઅના યામ શોધો.

11 / 15

A (5, 6) અને B (2, -8) નું x- અક્ષ દ્વારા કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે ?

12 / 15

બિંદુ (20, 21) નું ઉગમબિંદુથી અંતર શોધો.

13 / 15

જો બિંદુ P (x, y) એ બિંદુઓ A(5, 1) અને B (-1, 5) થી સમાન અંતરે હોય, તો ...... સાચું છે.

14 / 15

(0, 4), (0, 0) અને (3, 0) શિરોબિંદુઓવાળા ત્રિકોણની પરિમિત ........ છે.

15 / 15

જો P (a/3, 4) એ બિંદુઓ Q (– 6, 5) અને R (− 2, 3) ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ હોય, તો a = ……….

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-7 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Vishal47 %2 minutes 17 seconds7 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: