DHORAN 10 GANIT CH-4 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 4 દ્વિઘાત સમીકરણની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-4 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ સંભાવના – પ્રશિષ્ટ અભિગમ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

10

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 4

તમારુ  નામ લખો.

1 / 15

દ્વિઘાત સમીકરણ (3x - 5) (5x - 3) = 0 નાં બીજ ....... છે .

2 / 15

સમીકરણ x2 + 5x + 5 = 0 ના વિવેચકની કિંમત ....... થાય .

 

3 / 15

નીચેનાં સમીકરણોમાંથી કયા સમીકરણનાં બે ભિન્ન વાસ્તવિક બીજ મળે ?

4 / 15

દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા બે વાસ્તવિક બીજ હોય .

5 / 15

જો સમીકરણ 6x2 - kx + 2 = 0 નો વિવેચક 1 હોય, તો k = ……..

 

6 / 15

દ્વિઘાત સમીકરણ ax2 + bx + c = 0 નાં બીજ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ હોય તે માટેની શરત જણાવો.

 

7 / 15

નીચેનામાંથી કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી ?

8 / 15

સમીકરણ 2x2 + 9 = 9 નાં બીજ ..... છે.

 

9 / 15

સમીકરણ 73 x2 + 10x - 3 = 0 નો વિવેચક શોધો.

 

10 / 15

એક સંખ્યા તથા તેના વ્યસ્તનો સરવાળો 10/3 છે. આ વિધાન દ્રારા મળતું દ્વિઘાત સમીકરણ તેના પ્રમાણિત રૂપમાં ...... થાય.

11 / 15

(x2 + 1)2 – x2  = 0 ને …………

 

12 / 15

√2 +√2+√2 .... નું મૂલ્ય ..... થાય .

13 / 15

પૂર્ણવર્ગની પદ્ધતિથી દ્વિઘાત સમીકરણ 9x2 + 3/4 x - √2 = 0 નો ઉકેલ શોધવા માટે ક્યો અચળ ઉમેરી અને તેમાંથી બાદ કરવો પડશે ?

 

14 / 15

જો સમીકરણ 4x2 - 3 x - 5 = 0 નો ઉકેલ પૂર્ણવર્ગની રીતે શોધવા માટે અચળ ......... ઉમેરવો તથા બાદ કર્વો જોઈએ.

 

15 / 15

જો સમીકરણ x2 + kx - 5/4 = 0  નું એક બીજ 1/2 હોય, તો k નું મૂલ્ય ..........છે.

 

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-4 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1tamkanat100 %44 seconds15 / 15
2tamkanat93 %38 seconds14 / 15
3tamkanat93 %47 seconds14 / 15
4tamkanat80 %1 minutes 17 seconds12 / 15
5Prinskumar kanubhai bhangi47 %14 minutes 13 seconds7 / 15
6astha40 %1 minutes6 / 15
7Rivan33 %1 minutes 18 seconds5 / 15
8tamkanat27 %50 seconds4 / 15
9Krish27 %1 minutes 25 seconds4 / 15
10Rahul27 %2 minutes 33 seconds4 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: