DHORAN 10 SAMAJIK VIGYAN CH-11 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 11

તમારુ  નામ લખો.

1 / 15

નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

2 / 15

ભારતમાં સિંચાઈનાં મુખ્ય માધ્યમો પૈકી ક્યાં સૌથી મુખ્ય માધ્યમો છે.

3 / 15

સરદાર સરોવર યોજના કઈ નદી પરની યોજના છે?

4 / 15

ભારતનું ક્યું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ-ક્ષેત્ર ધરાવે છે?

5 / 15

નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો : ;અ' 1. ભાખડા-નંગલ 2. કોસી ૩. નાગાર્જુનસાગર 4. નર્મદા 'બ' a. બિહાર b. પંજાબ c. ગુજરાત d. આંધ્ર પ્રદેશ

6 / 15

સ્ટૅચ્યુ ઑફ યુનિટી’ સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? (March 20)

7 / 15

પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્રોત કયો છે?

8 / 15

ભારતમાં એક લિોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ કેટલા લિટર પાણીની આવશ્યકતા રહે છે?

9 / 15

ઓડિશાની કઈ નદી મુખત્રિકોણપ્રદેશ ધરાવે છે?

10 / 15

તમિલનાડુમાં કઈ નદીનો મુખત્રિકોણપ્રદેશ આવેલો છે?

11 / 15

‘પૃષ્ઠીય જળ’નો મુખ્ય સ્રોત કયો છે?

12 / 15

ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ-ક્ષેત્ર વધીને કેટલું થયું છે?

13 / 15

નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે?

14 / 15

વર્ગખંડમાં ‘ખેત-તલાવડી’ વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે?

15 / 15

ગ્રૅન્ડ ઍનિટ(ભવ્ય બંધ)નું નિર્માણ કઈ નદી પર થયું છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-11 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: