DHORAN 10 SAMAJIK VIGYAN CH-10 MCQ QUIZ

10

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 10

તમારુ  નામ લખો.

1 / 15

કઈ ખેતીને ‘ઝૂમ ખેતી’ પણ કહે છે?

2 / 15

કર્ણાટકના કયા પ્રદેશમાં કૉફી પુષ્કળ થાય છે? અથવા કર્ણાટકનો કયો વિસ્તાર કૉફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે?

3 / 15

ભારતના કયા રાજ્યને ‘ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે?

4 / 15

કયો પાક ઉત્તર ભારતમાં ખરીફ પાક તરીકે અને દક્ષિણ – ભારતમાં રવી પાક તરીકે ઉગાડવામાં આવે છે?

5 / 15

ક્યું ધાન્ય અનાજનો રાજા’ ગણાય છે?

6 / 15

નીચેના પૈકી કયો પાક ઔષધીય પાક છે?

7 / 15

કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે?

8 / 15

ભારતમાં ખેતીક્ષેત્રે પૂરતો વિકાસ થઈ શક્યો નથી. આ માટેનાં પરિબળોમાં ક્યું એક પરિબળ સાચું નથી?

9 / 15

નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી?

10 / 15

દેશમાં હરિયાળી ક્રાંતિ પછી કયા પાકનું ઉત્પાદન બમણું થયું છે?

11 / 15

ચૉકલેટ શામાંથી બને છે?

12 / 15

કયા પાકને હિમથી નુક્સાન થાય છે?

13 / 15

હરિયાળી ક્રાંતિનો શો અર્થ થાય છે?

14 / 15

નીચેના પૈકી કયો પાક સુગંધિત પાક છે?

15 / 15

ભારતમાં અનાજનો સૌથી વધુ મહતત્વનો પાક કયો છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-10 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Juveriya100 %1 minutes 32 seconds15 / 15
2sadiqa93 %4 minutes 55 seconds14 / 15
3Kavya87 %1 minutes 30 seconds13 / 15
4Juveriya87 %3 minutes 38 seconds13 / 15
5Radhika60 %1 minutes 44 seconds9 / 15
6જગુ60 %3 minutes 15 seconds9 / 15
7xx53 %1 minutes 2 seconds8 / 15
8N53 %2 minutes 44 seconds8 / 15
9sadiqa53 %13 minutes 38 seconds8 / 15
10Vadanji47 %4 minutes 15 seconds7 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: