DHORAN 10 SAMAJIK VIGYAN CH-12 MCQ QUIZ

6

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 12

તમારુ  નામ લખો.

1 / 15

પરમાણુવિદ્યુતના ઉત્પાદનમાં મુખ્યત્વે કયું ખનીજ વપરાય છે?

2 / 15

પાલનપુરની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને બાયોગૅસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઇચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે?

3 / 15

માનવવિકાસનો પ્રથમ તબક્કો કયો છે?

4 / 15

સ્લેઇટ, આરસપહાણ અને હીરા કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

5 / 15

કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

6 / 15

બૉક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે?

7 / 15

નીચેનાં ખનીજોમાંથી કયાં ખનીજો રૂપાંતરિત ખડકોમાંથી મળે છે?

8 / 15

નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ ચાર વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો : વિભાગ ‘અ’ 1. ચાંદી, લૅટિનમ 2. મૅગ્નેશિયમ, ટાઇટેનિયમ 3. સીસું, નિકલ 4. ટંગસ્ટન, વેનેડિયમ વિભાગ ‘બ’ a. સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનીજ b. મિશ્રધાતુરૂપે વપરાતું ખનીજ C. કીમતી ધાતુમય ખનીજ d. હલકી ધાતુમય ખનીજ

9 / 15

ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માગે છે. નીચે જણાવેલ ચાર સ્થળો પૈકી ત્રણ સ્થળોએ જવા જેટલો જ તેમની પાસે સમય છે, તો કયા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ?

10 / 15

ઢાળાના લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવા માટે તેમાંથી કયું તત્વ ઓછું કરવામાં આવે છે?

11 / 15

નીચેના પૈકી કયો પદાર્થ પારદર્શક, અગ્નિરક્ષક, અતૂટ અને સ્થિતિસ્થાપક છે ?

12 / 15

મેંગેનીઝનો ઉપયોગ મુખ્યત્વે શું બનાવવા માટે થાય છે?

13 / 15

બૉક્સાઇટ ધાતુ સૌપ્રથમ કયા દેશમાં મળી આવી હતી?

14 / 15

ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ ક્યાં આવેલું છે?

15 / 15

નીચેના પૈકી કઈ ધાતુનો ઉપયોગ મુખ્યત્વે વીજળીનાં સાધનો બનાવવામાં થાય છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-12 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Juveriya100 %2 minutes 36 seconds15 / 15
2Juveriya93 %2 minutes 17 seconds14 / 15
3Juveriya87 %2 minutes 38 seconds13 / 15
4Juveriya73 %4 minutes 19 seconds11 / 15
5Sonal60 %3 minutes 25 seconds9 / 15
6N47 %2 minutes 46 seconds7 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: