DHORAN 10 GANIT CH-3 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 3 દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-3 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ સંભાવના – પ્રશિષ્ટ અભિગમ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

11

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 3

તમારુ  નામ લખો.

1 / 15

સમીકરણયુગ્મ 5x – 15y = 8 અને 3x - 9y = 24/5 ને .......મળે.

2 / 15

જલ્પાના દીકરા આહાનની વર્તમાન ઉંમર જલ્પાની વર્તમાન ઉંમર કરતાં ત્રીજા ભાગની છે. જો જલ્પાની વર્તમાન ઉંમર x વર્ષ હોય, તો 12 વર્ષ બાદ આહાનની ઉંમર ........ વર્ષ થશે .

3 / 15

સમીકરણ 3x = 7 નો આલેખ x- અક્ષને સમાંતર રેખા છે.

4 / 15

સમીકરણયુગ્મ x/a + y/b = 2 અને ax - by = a2 - b2 નો ઉકેલ ..... છે.

 

5 / 15

જો (4, α) એ સમીકરણ 2x + 3y = 23 નો ઉકેલ હોય, તો α = 5 .

6 / 15

(2, 7) એ સમીકરણો 3x - 2y = -8 અને 3x + 2y = 20 નો સામાન્ય ઉકેલ છે.

7 / 15

k ની કિંમત માટે સમીકરણો 3x –y + 8 = 0 અને 6x – ky = -16 સંપાતી રેખાઓ દર્શાવે ?

8 / 15

બે સંખ્યાઓનો સરવાળો 30 છે તથા તેમનો તફાવત 16 છે. તે સંખ્યાઓ પૈકીની નાની સંખ્યા ....... છે.

9 / 15

સમીકરણયુગ્મ x = a અને y = b આલેખીય રીતે ……… રેખાઓ દર્શાવે છે.

10 / 15

જો y = px - 2 ની રેખા બિંદુ (3, 2) માંથી પસાર થતી હોય, તો p = ………..

11 / 15

અનન્ય ઉકેલ x = 2, y = −3 હોય તેવું, સુરેખ સમીકરણયુગ્મ ... છે.

12 / 15

જો 3x + 2ky = 2 અને 2x + 5y + 1 – 0 શ્રી મળતી રેખાઓ સમાંતર હોય, તો k નું મૂલ્ય ……. છે.

13 / 15

સમીકરણયુગ્મ x + 2y + 5 = 0 અને -3x – 6y + 1 = 0 ને …….

14 / 15

કઈ શરતનું પાલન થતું હોય તો સમીકરણયુગ્મ a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 ને અનંત ઉકેલો હોય ?

 

15 / 15

સમીકરણયુગ્મ 5x - 15y = 8 અને 3x - 9y = 24/5 ને અનંત ઉકેલો હોય .

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1tamkanat100 %50 seconds15 / 15
2astha100 %1 minutes 56 seconds15 / 15
3Kavya100 %8 minutes 15 seconds15 / 15
4Kavya87 %7 minutes 37 seconds13 / 15
5Kavya80 %5 minutes 11 seconds12 / 15
6tamkanat73 %54 seconds11 / 15
7tamkanat60 %52 seconds9 / 15
8astha60 %8 minutes 8 seconds9 / 15
9King 👑40 %1 minutes6 / 15
10Tamanna40 %2 minutes 50 seconds6 / 15
11tamkanat20 %52 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

1 thought on “DHORAN 10 GANIT CH-3 MCQ QUIZ”

  1. શિક્ષણ માટે આપનો આ પ્રયાસ ખરેખર ખૂબ પ્રશંસા ને પાત્ર છે.આપને ખૂબ ખૂબ અભિનંદન.

    Reply

Leave a Comment

error: