DHORAN 10 VIGYAN CH-8 MCQ QUIZ

10

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 8

તમારુ  નામ લખો.

1 / 10

કયા પ્રાણીમાં સૌપ્રથમ આંખો ઉદ્દભવી ?

2 / 10

આપેલ પૈકી કયા જૂથમાં લક્ષણોની સમાનતા વધુ હશે ?

3 / 10

પુરુષમાં શુક્રકોષો કેટલા પ્રકારના હોય છે?

4 / 10

પેઢી-દર-પેઢી જનીનિક માહિતીની અભિવ્યક્તિનું વહન કયા ઘટક વડે થાય છે?

5 / 10

કેટલાક ડાયનાસોર પીંછા ધરાવતા હતાં પરંતુ તે ઊડી શકતા નહોતા, પરંતુ પક્ષીઓ પીંછાં ધરાવે છે અને ઉડી શકે છે. ઉદવિકાસના અનુસંધાને આ વિધાનનો અર્થ શું થાય છે ?

6 / 10

શાકભાજીની એક ટોપલીમાં ગાજર, બટાટા, મૂળી અને ટામેટા મૂકવામાં આવ્યાં છે. જણાવો કે તેમાંથી કઈ શાકભાજી રચનાની દૃષ્ટિએ સમાન છે ?

7 / 10

કૃત્રિમ પસંદગીનો ઉપયોગ કરી કોબીજનાં વંધ્ય પુષ્પોમાંથી કોનો વિકાસ મેળવ્યો છે?

8 / 10

વિવિધતાના સંદર્ભમાં નીચે આપેલ પૈકી કયું વિધાન સાચું નથી ?

9 / 10

વિધાન A : અશ્મીઓને પ્રાચીન દસ્તાવેજો તરીકે ગણવામાં આવે છે. કારણ R : હોમો સેપિયન્સની જનીનિક (આનુવંશિક) છાપ અશ્મીઓની મદદથી શોધી શકાય છે. વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે?

10 / 10

યુગ્મનજ કે જેમાં પિતા તરફથી મળેલ X-રંગસૂત્ર હોય તેના દ્વારા પેદા થનાર બાળક કયા પ્રકારનું હશે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-8 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1n100 %56 seconds10 / 10
2Gaurav100 %4 minutes 34 seconds10 / 10
3g70 %1 minutes 42 seconds7 / 10
4Makadiya Heer Rakesh bhai50 %1 minutes 30 seconds5 / 10
5Bc50 %13 minutes 39 seconds5 / 10
6Sadhana40 %4 minutes 21 seconds4 / 10
7Helly Patel30 %1 minutes 23 seconds3 / 10
8f30 %5 minutes 6 seconds3 / 10
9Partignya20 %2 minutes 18 seconds2 / 10
10Kiko10 %1 minutes 41 seconds1 / 10

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: