DHORAN 9 VIGYAN CH-4 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 4 પરમાણુનુ બંધારણની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-4 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રસ્તાવના

⇒ દ્વવ્યમાં રહેલા વીજભારીત કણો

⇒ પરમાણુનુ બંધારણ

• થોમસનનો પરમાણુ નમૂનો

• રૂથરફોર્ડનો પરમાણુ નમૂનો

• બોહરનો પરમાણુ નમૂનો

⇒ ન્યૂટ્રોન

⇒ સંંયોજકતા

⇒ પરમાણ્વીય ક્ર્માંક અને દળાંક

⇒ સમશાનિકો

⇒ સમદળીય (સમભારીય)

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

27

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 4

તમારુ  નામ લખો.

1 / 15

......... નો ઉપયોગ કૅન્સરની સારવારમાં થાય છે.

2 / 15

ઈથાઈલ ઈથેનોએટ (CH3COOC2H5) ના એક નમૂનામાં બે ઑક્સિજન પરમાણુઓ સમાન ઇલેક્ટ્રોન પરંતુ અસમાન ન્યુટ્રૉન ધરાવે છે. નીચેનામાંથી આ માટેનું સાચું કારણ કયું છે ?

 

3 / 15

તત્વ X નો પરમાણ્વીય ક્રમાંક 3, જ્યારે તત્વ Y નો પરમાણ્વીય ક્રમાંક 4 છે, તો આ તત્વ Y ની સંયોજકતા ......... છે.

4 / 15

જ્યારે પરમાણુમાંથી આયન બને ત્યારે કયા અવપરમાણ્વીય કણની સંખ્યામાં ફેરફાર થાય છે ?

5 / 15

બાહ્યતમ કક્ષામાં રહેલા ઈલેકટ્રૉનની સંખ્યાને ......... કહે છે.

6 / 15

રુથરફોર્ડના પરમાણુ નમૂના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? (i) પરમાણુ કેન્દ્રને ધન વીજભારિત વિચાર્યું હતું. (ii) પ્રસ્થાપિત કર્યું કે ɑ-કણો હાઇડ્રોજન પરમાણુ કરતાં ચાર ગણા ભારે છે. (iii) સૂર્યમંડળ સાથે સરખાવી શકાય છે. (iv) થોમસનના પરમાણુ નમૂનાનું સમર્થન કરતો હતો.

7 / 15

ગ્રૅફાઈટમાં સંયોજકતા ઈલેકટ્રૉનની સંખ્યા જણાવો.

8 / 15

વર્ષોથી પરમાણુ નમૂનાઓમાં ઉત્તરોત્તર સુધારો થયો છે. નીચેના પરમાણુ નમૂનાઓને કાલક્રમાનુસાર યોગ્ય રીતે ગોઠવો : (i) રુથરફૉર્ડનો પરમાણુ નમૂનો (ii) થોમસનનો પરમાણુ નમૂનો (ii) બૉહરનો પરમાણુ નમુનો

9 / 15

હાઈડ્રોજન પરમાણુમાં કયો અવપરમાણ્વીય કણ હાજર નથી ?

10 / 15

નીચેનામાંથી કયું વિધાન હંમેશાં સાચું છે ?

11 / 15

108/47 Ag માં પ્રોટોન,ન્યૂટ્રોન અને ઈલેક્ટ્રૉનની સંખ્યા અનુક્રમે જણાવો.

12 / 15

કોઈ તત્વ માટે નીચેનામાંથી કયું સાચું છે ? (i) પરમાણ્વીય-ક્રમાંક = પ્રોટોનની સંખ્યા + ઇલેક્ટ્રૉનની સંખ્યા (ii) દળાંક = પ્રોટોનની સંખ્યા + ન્યુટ્રૉનની સંખ્યા (iii) પરમાણ્વીય દળ = પ્રોટોનની સંખ્યા = ન્યુટ્રોનની સંખ્યા (iv) પરમાણ્વીય-ક્રમાંક = પ્રોટોનની સંખ્યા = ઇલેક્ટ્રૉનની સંખ્યા

13 / 15

ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ, કૅલ્શિયમમાં ઈલેકટ્રૉનની સંખ્યા અનુક્રમે 17, 18, 19, 20 અને ન્યૂટ્રૉનની સંખ્યા 18, 22, 20, 20 છે, તો તત્વની કઈ જોડ સમદળીય છે ?

14 / 15

35/17 Cl ની ઈલેક્ટ્રૉન-રચના જણાવો.

15 / 15

આકૃતિમાં કયું બૉહરના પરમાણુ નમૂનાને સાચી રીતે રજૂ કરતું નથી ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-4 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Parmar Jaya Ben100 %1 minutes 36 seconds15 / 15
2Parmar Jaya Ben93 %1 minutes 14 seconds14 / 15
3Parmar Jaya Ben87 %56 seconds13 / 15
4aqsa87 %5 minutes 11 seconds13 / 15
5mahi80 %1 minutes 36 seconds12 / 15
6Parmar Jaya Ben80 %1 minutes 45 seconds12 / 15
7Bj73 %3 minutes 29 seconds11 / 15
8Manav manoj kavithiya60 %2 minutes 47 seconds9 / 15
9Manshvi53 %1 minutes 10 seconds8 / 15
10Najo53 %1 minutes 35 seconds8 / 15
11Shukla Sweta Sandeepbhai53 %5 minutes 16 seconds8 / 15
12Ajay koli47 %1 minutes 55 seconds7 / 15
13Jaypalbhai47 %3 minutes 21 seconds7 / 15
14D47 %3 minutes 53 seconds7 / 15
15Patel DAXI jitedrkumar47 %6 minutes 30 seconds7 / 15
16Pooja47 %7 minutes 53 seconds7 / 15
17Parmar Jaya Ben40 %5 minutes 18 seconds6 / 15
18Seema33 %2 minutes 35 seconds5 / 15
1933 %3 minutes 2 seconds5 / 15
20Najo33 %4 minutes 24 seconds5 / 15
21CHAVDA RONAK ALPESHBHAI33 %6 minutes 2 seconds5 / 15
22khushi27 %2 minutes 22 seconds4 / 15
23Sdb27 %5 minutes 10 seconds4 / 15
24mahi27 %5 minutes 28 seconds4 / 15
25😃20 %23 seconds3 / 15
26Divyanshi20 %35 seconds3 / 15
27Champa13 %3 minutes 52 seconds2 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

SHARING IS CARING

Leave a Comment

error: