DHORAN 10 GANIT CH-13 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 13 આંકડાશાસ્ત્રની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-13 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ વર્ગીકૃત માહિતીનો મધ્યક 

⇒ વર્ગીકૃત માહિતીનો બહુલક

⇒ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

81

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 13

તમારુ  નામ લખો.

1 / 15

n અવલોકનોનો મધ્યક x̅ છે. જો પ્રથમ અવલોકનમાં 1 ઉમેરીએ, બીજા અવલોકનમાં 2 ઉમેરીએ અને તે જપ્રમાણે દરેક અવલોકનમાં ઉમેરો કરીએ, તો મળતાં નવાં અવલોકનોનો મધ્યક ……... થાય.

2 / 15

વર્ગીકૃત માહિતીના ‘થી ઓછા’ અને ‘થી વધુ’ પ્રકારના સંચયી આવૃતિ વક્રના છેદ બિંદુનો x - યામ (કોટિ) ……. આપે છે.

3 / 15

મધ્યકના સૂત્ર, x̅ = a + ∑ƒiui/∑ƒi  x h દરેક i માટે ui = xi - a.

 

4 / 15

કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનનો મધ્યકમાંથી લીધેલ વિચલનોનો સરવળો કેટલો થાય ?

5 / 15

x̅ = a + h (ƒiui/ƒi) સૂત્રમાં, વર્ગીકૃત આવૃતિ-વિતરણનો મધ્યક શોધવા માટે, ui  = ……..

 

6 / 15

20 અવલોકનોનો મધ્યક 45 છે. જો દરેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે, તો માહિતીનો નવો મધ્યક 15 થાય.

7 / 15

જો કોઈ આવૃત્તિ-વિત્તરણનો બહુલક તેના મધ્યક કરતાં 12 વધુ હોય, તો બહુલક તેના મધ્યસ્થ કરતાં ....... વધુ હોય.

8 / 15

.........નક્કી કરવા સંચયી આવૃત્તિ-કોષ્ટક તૈયાર કરવું એ આવશ્યક છે.

9 / 15

ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 6, 7, x-2, x, 17 અને 20નો મધ્યસ્થ 16 હોય, તો x = ..........

10 / 15

મધ્યસ્થ = 3 × બહુલક – 2 × મધ્યક

11 / 15

જો અવલોકનો 64, 40, 48, x, 43, 48, 43 અને 34નો બહુલક 43 હોય, તો x+૩= ……..

12 / 15

સામાન્ય રીતે, કોઈ પણ આવૃત્તિ-વિતરણના મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો ……….. સંબંધ છે.

13 / 15

જો xi  એ વર્ગીકૃત માહિતીના વર્ગ અંતરાલોનાં મધ્યબિંદુઓ હોય, fi એ તેને અનુરૂપ આવૃત્તિઓ હોય અને  x̅  એ મધ્યક હોય, તો Σ (fixi - x̅) = ………..

 

14 / 15

જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n/9 હોય, તો n શોધો.

15 / 15

વર્ગીકૃત માહિતીના મધ્યકની ગણતરી કરતી વખતે, આપણે ધારીએ છીએ કે આવૃત્તિઓ ............

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-13 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Ggg100 %46 seconds15 / 15
2N100 %50 seconds15 / 15
3Prajapati jaykumar Dinesh bhai100 %55 seconds15 / 15
4Salim100 %1 minutes 12 seconds15 / 15
5Ggg93 %42 seconds14 / 15
6Prajapati jaykumar Dinesh bhai93 %43 seconds14 / 15
7Prajapati jaykumar Dinesh bhai93 %48 seconds14 / 15
8Salim93 %55 seconds14 / 15
9Prajapati jaykumar Dinesh bhai93 %1 minutes 3 seconds14 / 15
10Naitik93 %1 minutes 42 seconds14 / 15
11Prajapati jaykumar Dinesh bhai93 %2 minutes14 / 15
12Od Dhiraj bhikhabhai93 %2 minutes 11 seconds14 / 15
13Kdp93 %5 minutes 6 seconds14 / 15
14N87 %36 seconds13 / 15
15Salim87 %1 minutes 7 seconds13 / 15
16Salim87 %1 minutes 9 seconds13 / 15
17Naitik87 %1 minutes 32 seconds13 / 15
18Mansi87 %1 minutes 39 seconds13 / 15
19Srusti87 %5 minutes 44 seconds13 / 15
20Jeel87 %29 minutes 50 seconds13 / 15
21Ggg80 %1 minutes 7 seconds12 / 15
22Bhargav gohil80 %3 minutes 15 seconds12 / 15
23Naitik73 %1 minutes 38 seconds11 / 15
24Salim73 %1 minutes 53 seconds11 / 15
25Ggg67 %1 minutes 14 seconds10 / 15
26Od Dhiraj bhikhabhai67 %9 minutes 23 seconds10 / 15
27Param60 %2 minutes9 / 15
28solanki Mansi JagadishBhai60 %2 minutes 5 seconds9 / 15
29A60 %2 minutes 26 seconds9 / 15
30mdp60 %2 minutes 30 seconds9 / 15
31Sonaramilan60 %3 minutes 28 seconds9 / 15
32damor sumitra53 %2 minutes 12 seconds8 / 15
33G53 %4 minutes 6 seconds8 / 15
34Sneha nath53 %12 minutes 41 seconds8 / 15
35A47 %46 seconds7 / 15
36solanki Mansi JagadishBhai47 %1 minutes 8 seconds7 / 15
37Ggg47 %1 minutes 15 seconds7 / 15
38Fmv47 %1 minutes 25 seconds7 / 15
39Arun47 %1 minutes 42 seconds7 / 15
40Tamanna47 %1 minutes 55 seconds7 / 15
41Arpit47 %2 minutes 12 seconds7 / 15
42Sakhina prabin Edla47 %2 minutes 24 seconds7 / 15
43Naitik47 %4 minutes 8 seconds7 / 15
44Makwana jayesh Ramesh bhai47 %4 minutes 12 seconds7 / 15
45Dhara47 %4 minutes 18 seconds7 / 15
46Manan47 %4 minutes 24 seconds7 / 15
47Fffff47 %5 minutes 42 seconds7 / 15
48Jaydeep47 %6 minutes 29 seconds7 / 15
49Raj40 %1 minutes 5 seconds6 / 15
50Abid gaha40 %1 minutes 13 seconds6 / 15
51Tamanna40 %1 minutes 16 seconds6 / 15
52Ggg40 %1 minutes 49 seconds6 / 15
53Jajg40 %2 minutes 21 seconds6 / 15
54T40 %2 minutes 52 seconds6 / 15
55Shakti40 %4 minutes 23 seconds6 / 15
56Umme ayman40 %4 minutes 36 seconds6 / 15
57Patel Pihu40 %4 minutes 45 seconds6 / 15
58Abhirajsinh33 %1 minutes 13 seconds5 / 15
59vaghela aakasi33 %1 minutes 49 seconds5 / 15
60Ganvit Dixita33 %2 minutes 14 seconds5 / 15
61Cute Ronu✓33 %2 minutes 16 seconds5 / 15
62Abid gaha33 %2 minutes 51 seconds5 / 15
63Jaydip33 %3 minutes 2 seconds5 / 15
64solanki Mansi JagadishBhai33 %3 minutes 16 seconds5 / 15
65Digraj27 %1 minutes 15 seconds4 / 15
66Vaniya mahavir Babu bhai27 %1 minutes 27 seconds4 / 15
67Dabhi.priteshkumara.goorabtanabhaii27 %1 minutes 54 seconds4 / 15
68Rabari Diya Jagdish Bhai27 %2 minutes 37 seconds4 / 15
69Vaibhav27 %3 minutes 14 seconds4 / 15
70Yuvraj27 %3 minutes 47 seconds4 / 15
71Trushti27 %4 minutes 7 seconds4 / 15
72hcdfhgbvhbc27 %5 minutes 26 seconds4 / 15
73Kavya20 %31 seconds3 / 15
74Priya raval20 %1 minutes 6 seconds3 / 15
75Shaikhfahim20 %1 minutes 35 seconds3 / 15
76solanki Mansi JagadishBhai20 %2 minutes 44 seconds3 / 15
77Rohitkumar mukeshbhai luhar20 %2 minutes 50 seconds3 / 15
78Jay20 %9 minutes 56 seconds3 / 15
79SHAIKH ARSH13 %58 seconds2 / 15
80Prajapati jaykumar Dinesh bhai13 %1 minutes 33 seconds2 / 15
81Patel Nishtha7 %1 minutes 37 seconds1 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: