Islamic Quiz No. – 10

ઇસ્લામિક પ્રશ્નો અને જવાબો. Islamic Quiz No. – 10

અલ્લાહ અજ્જવજલ, મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અને કુરાન વિશેના તમારા જ્ઞાનનું પરીક્ષણ કરો! જુઓ કે તમે ઇસ્લામના સ્તંભો – કલ્મા, નમાજ, રોજા, ઝકાત, હજ  વિશે કેટલી સારી રીતે જાણો છો!

ઇસ્લામ વિશે વધુ સમજવા માટે તેમને દરરોજ પ્રેક્ટિસ કરો.

આશા છે કે તમને ઇસ્લામિક ક્વિઝ Islamic Quiz No. – 10 ગમશે. આ ઇસ્લામિક ક્વિઝ તમને ગમે તો તમારા મિત્રોને શેર કરવાનુ ભૂલતા નહિ.

આ ક્વિઝ-10માં અગાઉ બનાવેલ ક્વિઝ – 1 થી 9 માંથી મિક્ષ પ્રશ્નો પુછવામાં આવ્યા છે.

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

2

ISLAMIC QUIZ NO. - 10

તમારુ  નામ લખો.

1 / 20

હઝરતે અબુબક્ર સિદ્દીક રદિયલ્લાહુ તઆલા અન્હુ કિસ ચિઝ કી તિજારત કરતે હૈ?

2 / 20

હુઝુર સલ્લલ્લાહો અલયહે વ સલ્લમકે દાદાકા નામ ક્યા હૈ?

3 / 20

હરકત કિસે કહતે હૈ ?

4 / 20

ફરિશ્તે કે સરદાર કોન હૈ ?

5 / 20

જમાઅત ક્યા હૈં?

6 / 20

કોન સી સૂરહ બિસ્મીલ્લાહ કે બગૈર શુરૂ હોતી હૈ ?

7 / 20

કુરઆન મજીદમેં કીસ સહાબીએ રસુલકા નામ આયા હૈ?

8 / 20

વોહ કોન શા પાની હૈ જો કયામતકે દિન નેકિયોકે પલ્લેમેં તોલા જાએગા?

9 / 20

આલા હઝરત કા રોઝા મુબારક કોન સે શહેર મે હૈ ?

10 / 20

કબ્રમે મુન્કર નકીર કિતને સવાલ કરતે હૈ?

11 / 20

ઇન્સાનકો કિસ લીયે પૈદા કિયા ગયા હૈ?

12 / 20

હદિષ મુકમ્મલ કિજીએ ? જો રહમ નહી કરતા ઉસ પર....... નહી કિયા જાતા. ( મુસ્લીમ શરીફ )

13 / 20

ઝોહર, અસર,ઇશાકી નમાઝ મે ચાર ચાર રકાતે કીસ હીજરી મે ફર્ઝ હુઇ?

14 / 20

રમઝાનકે રોઝે કોનસે ઈસ્લામિક મહીનેમે ફર્ઝ હુવે?

15 / 20

તૌરેત કિતાબ કોનસે નબી પર નાઝીલ હુઈ?

16 / 20

સિલસિલએ નકશબંદીકા તાલ્લુક કિસ સહાબીસે હૈ?

17 / 20

હુઝુર ﷺ તિજારત કે લિએ કહા ગએ ?

18 / 20

વિરાન ઘર કી મિસાલ ઇન મે સે ક્યા હૈ ?

19 / 20

જબ કોઈ મુસ્લમાન છીંક કર અલ હમ્દોલીલ્લાહ કહે તો ઉસ્કે સાથ સુન્ને વાલેકો ઉસ્કે જવાબ મે ક્યા કહે?

20 / 20

મજલીસ સે ઉઠકર કયા પઢના ચાહીયે.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

આ ઉપરાંત બીજી ઇસ્લામિક ક્વિઝ Islamic Quiz No. – 02 આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: