DHORAN 9 VIGYAN CH-8 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 8 બળ તથા ગતિના નિયમોની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-8 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રસ્તાવના

⇒ સંતુલિત અને અસંતુલિત બળ

⇒ ગતિનો પ્રથમ નિયમ

⇒ જડત્વ તથા દ્રવ્યમાન (દળ)

⇒ ગતિનો બીજો નિયમ

⇒ ગતિનો ત્રીજો નિયમ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

30

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 8

તમારુ  નામ લખો.

1 / 15

વેગમાનનો એકમ કયો છે ?

2 / 15

નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ અદિશ છે ?

3 / 15

પદાર્થના જડત્વને કારણે પદાર્થ. ...

4 / 15

એક પદાર્થનું વેગમાન 28 kg m s-1 છે. જો તેનો વેગ 1.4 m s-1 હોય, તો પદાર્થનું દળ કેટલું હશે ?

 

5 / 15

2 kg દળ ધરાવતો એક પદાર્થ 4 ms-1 ના અચળ વેગથી ઘર્ષણરહિત સમક્ષિતિજ ટેબલ પર સરકી રહ્યો છે, તે પદાર્થને તેટલા જ વેગથી ગતિમાં રાખવા માટે જરૂરી બળનું મૂલ્ય કેટલું થશે ?

 

6 / 15

નીચેનામાંથી કયું વિધાન સુરેખ પથ પર પ્રવેગી ગતિ કરતાં પદાર્થ માટે સાચું નથી ?

7 / 15

પદાર્થની ગતિની વિરુદ્ગ દિશામાં બળ લગાડતાં તેની ગતિની અવસ્થા પર શી અસર થાય છે ?

8 / 15

નીચેનાં વાહનોમાંથી કોનું જડત્વ સૌથી ઓછું હશે ?

9 / 15

એક પાણીની ટૅન્કરમાં પાણી તેની 2/3 ઊંચાઈ જેટલી ઊંચાઈ સપાટી સુધી ભરેલું છે તે અચળ ઝડપે ગતિ કરે છે. અચાનક તેના પર બ્રેક લગાડવામાં આવે, તો તેમાંનું પાણી ...

10 / 15

ગતિમાન ટ્રેનમાં કોઈ પાત્રી એક સિક્કો ઉછાળે છે. જે તેની પાછળ જઈને પડે છે. જેનો અર્થ છે કે ટ્રેનની ગતિ...

11 / 15

ગતિના ત્રીજા નિયમ મુજબ, ક્રિયાબળ અને પ્રતિક્રિયાળ .....

12 / 15

ફૂટબૉલની રમતમાં કોઈ ગોલકીપર ગોલ તરફ આવતા ફૂટબૉલને પકડ્યા પછી પોતાના હાથને પાછળની તરફ ખેંચે છે. આમ કરવાથી ગોલકીપર...

13 / 15

સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી ધરાવતાં ટેબલ પર 2 kg દળનો એક પદાર્થ 4 m s-1 જેટલા અચળ વેગથી ગતિ સરકી રહ્યો છે. તે પદાર્થ તેટલા જ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે એટલા માટે તેના પર લગાડવું પડતું બળ ......... N હશે.

 

14 / 15

ફૂટબૉલની રમતમાં ગોલ થતો અટકાવવા માટે ગોલકીપર તેના તરફ ધસી આવતા ફૂટબૉલને પકડવા પોતાના હાથ પાછળ તરફ લઈ જાય છે, જેના લીધે ગોલકીપર ...

15 / 15

1 newton = ……… dyne

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-8 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Parmar Suhani100 %37 seconds15 / 15
2Karmarajsinh100 %1 minutes 1 seconds14 / 14
3Maheshwari kundan harji bhai100 %1 minutes 5 seconds14 / 14
4Parmar Jaya Ben100 %1 minutes 10 seconds15 / 15
5Sdcznh93 %45 seconds14 / 15
6Parmar Jaya Ben93 %1 minutes 13 seconds14 / 15
7Belim khushbu93 %1 minutes 23 seconds13 / 14
8Maheshwari kundan harji bhai79 %50 seconds11 / 14
9Maheshwari kundan harji bhai79 %55 seconds11 / 14
10Karmarajsinh79 %1 minutes 3 seconds11 / 14
11Parmar Jaya Ben73 %2 minutes 28 seconds11 / 15
12Maheshwari kundan harji bhai71 %1 minutes 11 seconds10 / 14
13Anshu71 %1 minutes 56 seconds10 / 14
14Het64 %1 minutes 56 seconds9 / 14
15Belim khushbu57 %5 minutes 30 seconds8 / 14
16Sfvvugfvi53 %47 seconds8 / 15
17Maheshwari kundan harji bhai50 %1 minutes 2 seconds7 / 14
18Maheshwari kundan harji bhai50 %2 minutes 37 seconds7 / 14
19Meet50 %2 minutes 54 seconds7 / 14
20Anshu50 %6 minutes 17 seconds7 / 14
21Fhh43 %2 minutes 22 seconds6 / 14
22Sdxgcc.40 %1 minutes 2 seconds6 / 15
23Rajesh40 %2 minutes 36 seconds6 / 15
24Ram36 %2 minutes 7 seconds5 / 14
25Solanki. Viral36 %2 minutes 52 seconds5 / 14
26Parmar Jaya Ben33 %1 minutes 26 seconds5 / 15
27Karmraj Sinh29 %1 minutes 11 seconds4 / 14
28Maheshwari kundan harji bhai29 %1 minutes 21 seconds4 / 14
29Parmar Jaya Ben27 %3 minutes 9 seconds4 / 15
30Karmarajsinh14 %1 minutes2 / 14

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: