DHORAN 9 VIGYAN CH-4 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 4 પરમાણુનુ બંધારણની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-4 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રસ્તાવના

⇒ દ્વવ્યમાં રહેલા વીજભારીત કણો

⇒ પરમાણુનુ બંધારણ

• થોમસનનો પરમાણુ નમૂનો

• રૂથરફોર્ડનો પરમાણુ નમૂનો

• બોહરનો પરમાણુ નમૂનો

⇒ ન્યૂટ્રોન

⇒ સંંયોજકતા

⇒ પરમાણ્વીય ક્ર્માંક અને દળાંક

⇒ સમશાનિકો

⇒ સમદળીય (સમભારીય)

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

12

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 4

તમારુ  નામ લખો.

1 / 15

કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં મહત્તમ કેટલા ઈકેકટ્રૉન સમાવી શકાય છે ?

2 / 15

કોઈ તત્વ માટે નીચેનામાંથી કયું સાચું છે ? (i) પરમાણ્વીય-ક્રમાંક = પ્રોટોનની સંખ્યા + ઇલેક્ટ્રૉનની સંખ્યા (ii) દળાંક = પ્રોટોનની સંખ્યા + ન્યુટ્રૉનની સંખ્યા (iii) પરમાણ્વીય દળ = પ્રોટોનની સંખ્યા = ન્યુટ્રોનની સંખ્યા (iv) પરમાણ્વીય-ક્રમાંક = પ્રોટોનની સંખ્યા = ઇલેક્ટ્રૉનની સંખ્યા

3 / 15

ગ્રૅફાઈટમાં સંયોજકતા ઈલેકટ્રૉનની સંખ્યા જણાવો.

4 / 15

નીચેનામાંથી કયો વિકલ્પ સાચી રીતે મૅગ્નેશિયમ પરમાણુ માટે ઇલેક્ટ્રૉન વિતરણ દર્શાવે છે ?

5 / 15

એક તત્વનો આયન 3+ વીજભાર ધરાવે છે. તેનો દળાંક 27 છે અને ન્યુટ્રૉનની સંખ્યા 14 છે, તો આયનમાં કેટલા ઇલેક્ટ્રૉન હશે ?

6 / 15

થોમસનના પરમાણુ નમૂના માટે નીચેનામાંથી કયા વિધાન સાચાં છે ? (i) પરમાણુનું સમગ્ર દળ, સમગ્ર પરમાણુના કદમાં એક સમાન વિતરીત થયેલું માની લેવામાં આવ્યું હતું. (ii) ધન વીજભાર, સમગ્ર પરમાણુના કદમાં એક સમાન વિતરીત થયેલો માની લેવામાં આવ્યો હતો. (iii) ઇલેક્ટ્રૉન ધન વીજભારિત ગોળામાં એકસમાન રીતે વિતરીત થયેલા છે. (iv) પરમાણુને સ્થિર કરવા ઇલેક્ટ્રોન એકબીજાને આકર્ષે છે.

7 / 15

ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ, કૅલ્શિયમમાં ઈલેકટ્રૉનની સંખ્યા અનુક્રમે 17, 18, 19, 20 અને ન્યૂટ્રૉનની સંખ્યા 18, 22, 20, 20 છે, તો તત્વની કઈ જોડ સમદળીય છે ?

8 / 15

3 પ્રોટોન અને 4 ન્યુટ્રોન ધરાવતા પરમાણુની સંયોજકતા ............ હશે.

9 / 15

વર્ષોથી પરમાણુ નમૂનાઓમાં ઉત્તરોત્તર સુધારો થયો છે. નીચેના પરમાણુ નમૂનાઓને કાલક્રમાનુસાર યોગ્ય રીતે ગોઠવો : (i) રુથરફૉર્ડનો પરમાણુ નમૂનો (ii) થોમસનનો પરમાણુ નમૂનો (ii) બૉહરનો પરમાણુ નમુનો

10 / 15

રુથરફોર્ડના પરમાણુ નમૂના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? (i) પરમાણુ કેન્દ્રને ધન વીજભારિત વિચાર્યું હતું. (ii) પ્રસ્થાપિત કર્યું કે ɑ-કણો હાઇડ્રોજન પરમાણુ કરતાં ચાર ગણા ભારે છે. (iii) સૂર્યમંડળ સાથે સરખાવી શકાય છે. (iv) થોમસનના પરમાણુ નમૂનાનું સમર્થન કરતો હતો.

11 / 15

રુથરફૉર્ડના 'આલ્ફા (ɑ) કણ પ્રકીર્ણન પ્રયોગ’ પરિણામે થયેલી શોધ કઈ છે ?

12 / 15

35/17 Cl ની ઈલેક્ટ્રૉન-રચના જણાવો.

13 / 15

બાહ્યતમ કક્ષામાં રહેલા ઈલેકટ્રૉનની સંખ્યાને ......... કહે છે.

14 / 15

નિયૉન (Ne) ,મૅગ્નેશિયમ આયન (Mg2+), એલ્યુમિનિયમ આયન (Al3+), અને ફૉસ્ફરસ આયાન (p3-) ના પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે 10,12,13, અને 15 છે, તો કયા તત્વની ઈલેકટ્રૉન-રચના જુદી પડે છે ?   

15 / 15

ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત ........... સફળતાપૂર્વક સમજાવે છે. (i) દળ-સંચયનો નિયમ (ii) નિશ્ચિત પ્રમાણનો નિયમ (iii)રેડિયો એક્ટિવિટીનો નિયમ (કિરણોત્સર્ગનો નિયમ) (iv) બહુવિધ પ્રમાણનો નિયમ (Law of multiple proportion)

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-4 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1aqsa87 %5 minutes 11 seconds13 / 15
2mahi80 %1 minutes 36 seconds12 / 15
3Bj73 %3 minutes 29 seconds11 / 15
4Manav manoj kavithiya60 %2 minutes 47 seconds9 / 15
5Manshvi53 %1 minutes 10 seconds8 / 15
6Shukla Sweta Sandeepbhai53 %5 minutes 16 seconds8 / 15
7Ajay koli47 %1 minutes 55 seconds7 / 15
8Jaypalbhai47 %3 minutes 21 seconds7 / 15
9Patel DAXI jitedrkumar47 %6 minutes 30 seconds7 / 15
10Pooja47 %7 minutes 53 seconds7 / 15
11CHAVDA RONAK ALPESHBHAI33 %6 minutes 2 seconds5 / 15
12mahi27 %5 minutes 28 seconds4 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

SHARING IS CARING

Leave a Comment

error: