DHORAN 9 VIGYAN CH-3 MCQ QUIZ

ધો.9 વિજ્ઞાન  પ્ર – 3 પરમાણુઓ અને અણુઓની ક્વિઝમાં (DHORAN 9 VIGYAN CH-3 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રસ્તાવના

⇒ રાસાયણિક સંંયોગીકરણના નિયમો

• દળ સંચયનો નિયમ

• નિશ્ચિત પ્રમાણનો નિયમ

⇒ પરમાણુ શુ છે?

⇒ પરમાણ્વીય દળ

⇒ અણુ શુ છે?

⇒ રાસાયણિક સૂત્રો લખવા

⇒ આણ્વીય દળ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

26

ધોરણ - 9 વિજ્ઞાન પ્રકરણ - 3

તમારુ  નામ લખો.

1 / 15

નીચેના પૈકી કયા તત્વનું પરમાણ્વીય દળ અને આણ્વીય દળ સમાન છે ?

2 / 15

પરમાણુ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

3 / 15

એક વિધાર્થીને મૅગ્નેશિયમ અને કાર્બનના 3.011 × 1023 પરમાણુઓની જરૂર છે, તો તે બંને તત્વોનું કેટલું વજન કરશે ?

4 / 15

થરમૉમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા ......... છે.

5 / 15

સોડિયમની રાસાયણિક સંજ્ઞા ………. છે.

6 / 15

28 g નાઈટ્રોજન વાયુમાં નાઈટ્રોજન પરમાણુના મોલ કેટલા છે ?

7 / 15

જો 32 g સલ્ફરમાં x પરમાણુ હોય, તો 32 g ઑક્સિજનમાં કેટલા પરમાણુઓ હશે ?

8 / 15

નીચેના પૈકી શેમાં મહત્તમ પરમાણુ સંખ્યા છે ?

9 / 15

જો 12 g કાર્બનમાં x પરમાણુઓ હો, તો 12 g મૅગ્નેશિયમમાં કેટલા પરમાણુઓ હશે ?

10 / 15

ક્વિક લાઈમનું આણ્વીય સૂત્ર ......... છે.

11 / 15

નીચેનામાંથી કયું રાસાયણિક સૂત્ર સાચું છે ? તેનું નામ આપો.

12 / 15

12 g મૅગ્નેશિયમ અને 16 g સલ્ફરનું મોલ-પ્રમાણ જણાવો.

13 / 15

નીચેનામાંથી કયું 360 g પાણીને સાચી રીતે રજૂ કરે છે ? (i) H2O ના 2 મોલ  (ii) H2O  ના 20 મોલ  (iii) 6.022 × 10 23 પાણીના અણુઓ (iv) 1.2044 × 10 25 પાણીના અણુઓ

 

14 / 15

થરમૉમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા ......... છે.

15 / 15

નીચેનામાંથી કોણ મહત્તમ સંખ્યામાં પરમાણુઓ ધરાવે છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 VIGYAN CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Chauhan Benjer Abbas Bhai100 %55 seconds15 / 15
2Parmar jayu100 %1 minutes15 / 15
3Parmar Jaya Ben100 %1 minutes 30 seconds15 / 15
4aqsa100 %1 minutes 49 seconds15 / 15
5Parmar Jaya Ben93 %1 minutes 42 seconds14 / 15
6Nehal87 %1 minutes 30 seconds13 / 15
7Tarun80 %1 minutes 30 seconds12 / 15
8SANJAY Kamleshbhai50 %52 seconds7 / 14
947 %1 minutes 45 seconds7 / 15
10aqsa47 %3 minutes 47 seconds7 / 15
11Maitriba36 %3 minutes 28 seconds5 / 14
12Tarun33 %3 minutes 13 seconds5 / 15
1329 %2 minutes4 / 14
14શ્યામ27 %1 minutes 16 seconds4 / 15
15Belim khushbu banu27 %2 minutes 34 seconds4 / 15
16Pq27 %2 minutes 58 seconds4 / 15
17Nehal27 %3 minutes 53 seconds4 / 15
18કરશન વાળા14 %2 minutes 53 seconds2 / 14
19Chauhan Benjer Abbas Bhai13 %1 minutes 1 seconds2 / 15
20Luhar Hiten bhai RajaBhai13 %2 minutes 19 seconds2 / 15
21Divyanshi7 %34 seconds1 / 15
22Het7 %45 seconds1 / 14
23BAROTSANJAY Kamleshbhai7 %51 seconds1 / 14
24Pooja7 %2 minutes 26 seconds1 / 15
25Mmm7 %13 minutes 50 seconds1 / 15
26Parmar Jaya Ben0 %3 minutes 46 seconds0 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

SHARING IS CARING

Leave a Comment

error: