DHORAN 9 GANIT CH-9 MCQ QUIZ

ધો.9 ગણિત  પ્ર – 9 વર્તુળની  ક્વિઝમાં (DHORAN 9 GANIT CH-9 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ જીવાએ કોઇ બિંદુ આગળ આંતરેલો ખૂણો

⇒ કેંદ્રમાંથી જીવા પર દોરેલો લંબ

⇒ સમાન જીવાઓ અને તેમનુ કેંદ્રથી અંતર

⇒ વર્તુળના ચાપે આંતરેલો ખૂણો

⇒ ચક્રિય ચતુષ્કોણ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

15

ધોરણ - 9 ગણિત પ્રકરણ - 9

તમારુ  નામ લખો.

1 / 15

જો AB = 12 સેમી, BC = 16 સેમી અને AB એ BC ને લંબ હોવ, તો બિંદુઓ A, B અને C માંથી પસાર થતા વર્તુળની ત્રિજ્યા ……

2 / 15

P કેન્દ્રિત વર્તુળામાં AB જીવા છે. જો ∠PAB = 45° હોય, તો ∆ PAB ______ ત્રિકોણ છે.

3 / 15

આકૃતિમાં જો OA = 5 સેમી, AB = 8 સેમી અને OD એ AB ને લંબ હોય, તો CD = ……..

4 / 15

P કેન્દ્રિત વર્તુળમાં AB લઘુચાપ છે તથા બિંદુ C ગુરુચાપ પરનું કોઈ બિંદુ છે. જો ∠ACB + ∠APB = 120° હોય, તો ∠ACB = ________ .

5 / 15

આકૃતિમાં AB અને CD, O કેન્દ્રિત વર્તુળની બે સમાન જીવાઓ છે. OP અને OQ અનુક્રમે જીવાઓ AB અને CD પરના લંબ છે, જો ∠POQ = 150°, તો ∠APQ = ………..

6 / 15

જો આકૃતિમાં ∠DAB = 60°, ∠ABD = 50° હોય,તો ∠ACB = ..........

7 / 15

વર્તુળના બે ભિન્ન બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને ‌‌વર્તુળનુ ‌‌_______ કહે છે.

8 / 15

ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય?

9 / 15

ચક્રીય ચતુષ્કોણ ABCD માં ∠A : ∠B : ∠C : ∠D = __________ શક્ય છે.

10 / 15

AB અને CD એ P કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે. PM અને PN એ P માંથી અનુક્રમે AB અને CD પર દોરેલા લંબ છે. જો AB =12 સેમી, PM = 8 સેમી અને PN = 6 સેમી હોય, તો CD = ________ સેમી.

11 / 15

જો આકૃતિમાં ∠ABC = 20° હોય, તો ∠AOC = ………..

12 / 15

વર્તુળ દ્વારા તેના સમતલનું કેટલા ભાગમાં વિભાજન થાય છે?

13 / 15

P કેન્દ્રિત વર્તુળની જીવાઓ AB અને CD M બિંદુમાં કાટખૂણે છેદે છે. જો ∠MAC = 55° હોય, તો ∠MBD = ______ .

14 / 15

વર્તુળના બે ભિન્ન બિંદુઓને જોડતાં રેખાખંડને ‌‌વર્તુળની ‌‌_______ કહે છે.

15 / 15

અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણાનું માપ ___________ હોય.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 9 GANIT CH-9 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1aqsa100 %55 seconds15 / 15
2SWAR100 %1 minutes 31 seconds15 / 15
3SWAR93 %1 minutes 53 seconds14 / 15
4Nehal93 %1 minutes 58 seconds14 / 15
5Nehal87 %1 minutes 58 seconds13 / 15
6Manav manoj kavithiya60 %1 minutes 28 seconds9 / 15
7Nehal47 %2 minutes 59 seconds7 / 15
8SANJAY Kamleshbhai33 %1 minutes 9 seconds5 / 15
9Manav manoj kavithiya33 %2 minutes5 / 15
10Nehal33 %3 minutes 48 seconds5 / 15
11SHREYANSH33 %5 minutes 8 seconds5 / 15
12Het27 %2 minutes 19 seconds4 / 15
13Pooja27 %2 minutes 26 seconds4 / 15
14Swar27 %3 minutes 58 seconds4 / 15
15ARSH20 %4 minutes 57 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE


આ ઉપરાંત બીજા વિચાર વિસ્તાર માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 1

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 2

આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. ભાગ – 3


આ ઉપરાંત બીજા નિબંધ મેળવવા માટે નીચે ક્લિક કરો.

Gujarati Nibandhmala

ગુજરાતી અહેવાલ લેખન Aheval Lekhan ભાગ – 1

SHARING IS CARING

Leave a Comment

error: