DHORAN 7 VIGYAN CH-3 MCQ QUIZ

ધો.7 વિજ્ઞાન  પ્ર – 3 ઉષ્માની ક્વિઝમાં (DHORAN 7 VIGYAN CH-3 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ ઠંડું અને ગરમ

⇒ તાપમાનનુ માપન

⇒ પ્રયોગશાળામાં વપરાતુ થર્મોમીટર

⇒ ઉષ્માનુ પ્રસરણ

⇒ ઉનાળાની ઋતુ અને શિયાળાની ઋતુમાં પહેરવેશ માટેના વસ્ત્રો

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

7

ધોરણ - 7 વિજ્ઞાન પ્રકરણ - 3

તમારુ  નામ લખો.

1 / 10

ક્લિનિકલ થરમોમિતટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે ?

2 / 10

તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?

3 / 10

થર્મોમિટરમાં કયું પ્રવાહી વપરાય છે ?

4 / 10

98 .6° F=

5 / 10

કિલનિકલ થરમોમિટર વડે કેટલા ગાળાનુ તાપમાન માપી શકાય નાહી ?

6 / 10

સૂર્યની ગરમી આપાણા સુધી ઉષ્માના પ્રસરણની કઇ રીતથી પહોંચે છે ?

7 / 10

નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે ?

8 / 10

કયા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે ?

9 / 10

કયો પદાર્થ ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે ?

10 / 10

એલ્યુમિનિયમના સળીયાના એક છેડાને ગરમ કરતાં બીજે છેડે ઉષ્મા કઇ રીતે પ્રસરે છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 7 VIGYAN CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Tulsi100 %1 minutes 27 seconds10 / 10
2Vikram100 %1 minutes 42 seconds10 / 10
3Sandip70 %5 minutes 50 seconds7 / 10
4hgfghffcb30 %3 minutes 4 seconds3 / 10
5Tulsi20 %3 minutes 8 seconds2 / 10
6Chhatrasing10 %1 minutes 9 seconds1 / 10
7Rohan Tadvi0 %47 seconds0 / 10

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: