DHORAN 7 SAMAJIK VIGYAN CH-1 MCQ QUIZ

ધો.7 સામાજિક વિજ્ઞાન  પ્ર – 1 રાજપૂતયુગ : નવા શાસકો અને રાજયો ની ક્વિઝમાં (DHORAN 7 SAMAJIK VIGYAN CH-1 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ હર્ષવર્ધન પછીનો સમયગાળો 

⇒ ઉત્તર ભારતના રાજયો

⇒ દક્ષિણ ભારતના રાજયો

⇒ રાજપૂતયુગની શાસનવ્યવસ્થા

⇒ ભારત પર વિદેશી આક્રમણો

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

45

ધોરણ - 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 1

તમારુ  નામ લખો.

1 / 15

ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી?

2 / 15

કયા રાજાના સમયમાં ‘કલિકાલસર્વજ્ઞ’ હેમચંદ્રાચાર્ય થઈ ગયા ?

3 / 15

રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે?

4 / 15

દક્ષિણ ભારતમાં પલ્લવવંશની સ્થાપના કોણે કરી હતી?

5 / 15

કયા રાજાએ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું?

6 / 15

કોનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે

7 / 15

સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીનાં લગ્ન ચૌહાણવંશના કયા રાજા સાથે થયાં હતાં ?

8 / 15

બુંદેલખંડના ચંદેલોના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી?

9 / 15

ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો?

10 / 15

મહંમદ ગઝનીના આક્રમણનું મુખ્ય કારણ શું હતું ?

11 / 15

પાટણમાં વિશ્વપ્રસિદ્ધ ‘રાણીની વાવ’ કોણે બનાવડાવી હતી?

12 / 15

બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું?

13 / 15

દેવગિરિ(વર્તમાન સમયમાં દોલતાબાદ)માં કોનું શાસન હતું?

14 / 15

વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

15 / 15

કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાનાં-નાનાં સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 7 SAMAJIK VIGYAN CH-1 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Naksh100 %30 seconds15 / 15
2Aryan100 %38 seconds15 / 15
3Hitesh100 %1 minutes 6 seconds15 / 15
4Kamlesh100 %1 minutes 19 seconds15 / 15
5Naksh100 %1 minutes 24 seconds15 / 15
6Kathad mayur100 %1 minutes 32 seconds15 / 15
7Mayur100 %1 minutes 37 seconds15 / 15
8Manavi100 %3 minutes 46 seconds15 / 15
9Kinjalba100 %4 minutes 52 seconds15 / 15
10Aryan93 %1 minutes 8 seconds14 / 15
11Atharv93 %1 minutes 13 seconds14 / 15
12Naksh87 %1 minutes 43 seconds13 / 15
13Aryan vaja87 %1 minutes 44 seconds13 / 15
14Kamlesh87 %2 minutes 6 seconds13 / 15
15Chandrika dabhi87 %2 minutes 28 seconds13 / 15
16nity87 %3 minutes 10 seconds13 / 15
17Hitesh87 %3 minutes 14 seconds13 / 15
18Naresh80 %1 minutes 33 seconds12 / 15
19U80 %2 minutes 20 seconds12 / 15
20Aanandi73 %2 minutes 2 seconds11 / 15
21Vivek73 %3 minutes11 / 15
22Kathad mayur73 %3 minutes 15 seconds11 / 15
23Hitesh73 %3 minutes 15 seconds11 / 15
24Naksh73 %3 minutes 38 seconds11 / 15
25Vadan67 %2 minutes 27 seconds10 / 15
26girls67 %7 minutes 33 seconds10 / 15
27નિશા હરી પટેલ60 %2 minutes 40 seconds9 / 15
28Lendau shala60 %2 minutes 45 seconds9 / 15
29hgvgvgf60 %14 minutes 37 seconds9 / 15
30Manavi60 %27 minutes 10 seconds9 / 15
31Aditya53 %50 seconds8 / 15
32Hujefa53 %2 minutes 20 seconds8 / 15
33Atharv53 %2 minutes 56 seconds8 / 15
34Hamza53 %7 minutes 12 seconds8 / 15
35વિરેન47 %2 minutes 57 seconds7 / 15
36Kamlesh47 %3 minutes 16 seconds7 / 15
37Herin47 %10 minutes 22 seconds7 / 15
38Manu40 %1 minutes 23 seconds6 / 15
39Manu40 %1 minutes 27 seconds6 / 15
40Rahul40 %2 minutes 43 seconds6 / 15
41Aditya27 %52 seconds4 / 15
42Naresh27 %6 minutes 28 seconds4 / 15
43Saiyad sana20 %2 minutes 1 seconds3 / 15
44Chuadhry Nikesh Bhai7 %3 minutes 20 seconds1 / 15
45Chuadhry Nikesh Bhai0 %3 minutes 29 seconds0 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: