DHORAN 6 VIGYAN CH-3 MCQ QUIZ

ધો.6 વિજ્ઞાન  પ્ર – 3 પદાર્થોનુ અલગીકરણની ક્વિઝમાં (DHORAN 6 VIGYAN CH-3 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પદાર્થોનુ અલગીકરણ

⇒ અલગીકરણની પદ્વતિઓ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

12

ધોરણ - 6 વિજ્ઞાન પ્રકરણ - 3

તમારુ  નામ લખો.

1 / 10

મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઇ બે પદ્વતિ વપરાય છે ?

2 / 10

એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહી પદાર્થોના મિશ્રણને અલગ કરવા માટે કઇ પદ્વતિ વપરાય છે ?

3 / 10

પાણીમાં ઓગળેલા ઘન પદાર્થોને છુટા પાડવા કઇ પદ્વતિ વપરાય છે ?

4 / 10

ખાંડનું સંતૃપ્ત આપેલ છે તે સ્વચ્છ પાણી જેવુ દેખાય છે તેને 10 C તાપમાન સુધી ઠંડુ પાડવામા આવે છે.તેમા શો ફેરફાર જોવા મળશે ?

5 / 10

દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા કઇ પદ્વતિ વપરાય છે ?

6 / 10

અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે કઇ પદ્વતિનો ઉપયોગ થાય છે ?

7 / 10

એક્બીજામા ન ભળી શકે તેવા બે પ્રવાહીઓનુ મિશ્રણ નીચેના પૈકી ક્યુ છે ?

8 / 10

ઊપણવાની પદ્રતિ નીચેનામાથી શામા ઉપયોગી છે ?

9 / 10

અનાજમાંથી ફોતરાં દૂર કરવા માટે કઇ પદ્વતિ વપરાય છે ?

10 / 10

ઘઉંના લોટમાં રહી ગયેલા આખા ઘઉં અલગ કરવા માટે કઇ પદ્વતિ વપરાય છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 6 VIGYAN CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Maulik80 %1 minutes 30 seconds8 / 10
2Priyanshi70 %4 minutes 25 seconds7 / 10
3Dhara60 %1 minutes 5 seconds6 / 10
4Dhara60 %1 minutes 55 seconds6 / 10
5Henil60 %2 minutes 51 seconds6 / 10
6Maulik50 %1 minutes 53 seconds5 / 10
7Rathva Ravi50 %2 minutes 57 seconds5 / 10
8Srushti50 %5 minutes 23 seconds5 / 10
9Jasmin40 %1 minutes 27 seconds4 / 10
10Makvana kishan40 %1 minutes 54 seconds4 / 10
11Prajapati Daxkumar Gopalbhai10 %24 seconds1 / 10
12Sufiya10 %4 minutes 41 seconds1 / 10

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: