DHORAN 10 VIGYAN CH-4 MCQ QUIZ

0

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 4

તમારુ  નામ લખો.

1 / 10

સાબુ અને ડિટર્જન્ટમાં અધ્રુવીય પૂંછડી .... પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને ઋણભારીય શીર્ષ ………………… પ્રત્યે આકર્ષણ ધરાવે છે.

2 / 10

-ઓલ પ્રત્યય કયા સમૂહ માટે નામકરણમાં જોવામાં આવે છે..

3 / 10

ઇથેનોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરી કઇ નીપજ આપશે?

4 / 10

– OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો પદાર્થ કયો છે?

5 / 10

નીચેનામાંથી અસંતૃપ્ત સંયોજનોને ઓળખો : (i) પ્રોપેન (ii) પ્રોપીન (iii) પ્રોપાઇન (iv) ક્લોરો પ્રોપેન

6 / 10

મિથેનાલનું રિડક્શન કરતાં કયો પદાર્થ મળે છે?

7 / 10

મિથાઇલઇથેનોનએટમાં નીચેનામાંથી કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે

8 / 10

નીચેનામાંથી કયાં વિધાનો સામાન્યતઃ કાર્બન સંયોજનો માટે સાચાં છે ? તેઓ (i) વિદ્યુતના સુવાહકો છે. (ii) વિદ્યુતના મંદવાહકો છે. (iii) તેમના અણુઓ વચ્ચે પ્રબળ આકર્ષણ બળ ધરાવે છે. (iv) તેમના અણુઓ વચ્ચે પ્રબળ આકર્ષણબળ ધરાવતા નથી.

9 / 10

નીચેના પૈકી કયા ક્રિયાશીલ સમૂહનું સંયોજન ઓછામાં ઓછા ૩ કાર્બન પરમાણુ ધરાવતું હશે ?

10 / 10

(– CHO) ક્રિયાશીલ સમૂહ ધરાવતા પદાર્થોને કયા સંયોજનો કહે છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-4 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: