DHORAN 10 VIGYAN CH-12 MCQ QUIZ

1

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 12

તમારુ  નામ લખો.

1 / 10

અર્થિંગ માટે …….. રંગના આવરણવાળો વાયર વપરાય છે?

2 / 10

વિદ્યુતબોર્ડમાંથી આવતા ન્યૂટ્રલ વાપર પરનું અવાહક આવરણ કયા રંગનું હોય છે?

3 / 10

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાગળના સમતલમાં રહેલા એક સમક્ષિતિજ તારમાં વિદ્યુતપ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહ્યો છે. કયા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા ઉત્તરથી દક્ષિણ તરફ હશે ?

4 / 10

નીચેના કયા કિસ્સા માટે લૂપમાં પ્રેરિત વિદ્યુતપ્રવાહ ન મળે ?

5 / 10

વિદ્યુત જનરેટરમાં ઉદભવતા વૉલ્ટેજનું મૂલ્ય બમણું કરવા માટે...

6 / 10

વિદ્યુત મોટરના ગૂંચળામાં પ્રવાસની દિશા દરેક ........ પરિભ્રમણદીઠ બદલાય છે.

7 / 10

ગજિયા ચુંબકની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા ...

8 / 10

વિદ્યુતપ્રવાહધારિત સુરેખ તાર દ્વારા ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા કયાં પરિબળો પર આધાર રાખે છે?

9 / 10

નીચેના કયા કિસ્સા માટે લૂપમાં મહત્તમ વિદ્યુતપ્રવાહ પ્રેરિત થશે

10 / 10

ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-12 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Abcd50 %1 minutes 40 seconds5 / 10

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: