DHORAN 10 SAMAJIK VIGYAN CH-3 MCQ QUIZ

4

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 3

તમારુ  નામ લખો.

1 / 15

અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે?

2 / 15

ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે?

3 / 15

ઉદયગિરિ, ખંડિગિર, નીલગિરિ અને બાઘની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે?

4 / 15

અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે?

5 / 15

આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહમાં રહેલી સૂર્યપ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઊઠતું અને સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી ! આ વર્ણન કયા મંદિરનું છે?

6 / 15

લોથલમાં વહાણ લાંધરવા માટે શું બાંધવામાં આવતું હતું?

7 / 15

વર્ગમાં ગુજરાતનાં જાણીતાં શિલ્પ-સ્થાપત્યો અંગેની એક ચર્ચાસભામાં વિદ્યાર્થીઓએ જુદાં જુદાં મંતવ્યો વ્યક્ત કર્યા : અનિલ : મોઢેરાના સૂર્યમંદિરમાં પૂર્વ દિશાના પ્રવેશદ્વારમાંથી આવતું સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર સૂર્યપ્રતિમાના મુકુટ પર પડતું હતું. ભરત : મોઢેરાનું આ મંદિર સંગેમરમરમાં કંડારેલ કાવ્ય તરીકે કલાવિવેચકોમાં જાણીતું છે. રેખા : મોઢેરાનું મંદિર ઈરાની શૈલીમાં બાંધવામાં આવેલ છે. મમતા : મોઢેરાના મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાનાં નાનાં 108 જેટલાં મંદિરો આવેલાં છે. કોણ સાચું છે?

8 / 15

સ્તૂપની ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે?

9 / 15

ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનાંમાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે?

10 / 15

એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલાં જગવિખ્યાત રથમંદિરો કયા યુગની આગવી ઓળખ છે?

11 / 15

સિંધુખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલાં નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું ?

12 / 15

ભારતનાં કયાં સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે?

13 / 15

મોહેં-જો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી?

14 / 15

ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે?

15 / 15

મોહેં-જો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-3 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Sonal100 %53 seconds15 / 15
2.73 %3 minutes 47 seconds11 / 15
3Sonal67 %3 minutes 16 seconds10 / 15
4..53 %4 minutes 11 seconds8 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: