DHORAN 10 SAMAJIK VIGYAN CH-21 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 21

તમારુ  નામ લખો.

1 / 15

કેન્દ્ર સરકારે વૃદ્ધ અંગેની રાષ્ટ્રીય નીતિ ક્યારે અમલમાં મૂકી છે?

2 / 15

મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે?

3 / 15

આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની જાણકારી ઓછી હોવાનું કારણ કયું છે?

4 / 15

ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે ?

5 / 15

ગુજરાતમાં કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યુરોની મુખ્ય ક્યાં આવેલી છે?

6 / 15

ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં છે?

7 / 15

વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે?

8 / 15

નાગરિકનું અનિવાર્ય લક્ષણ કયું છે?

9 / 15

માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું? (August 20)

10 / 15

‘વિશ્વ વૃદ્ધદિન’ની ઉજવણી કઈ તારીખે થાય છે?

11 / 15

ભ્રષ્ટાચાર એ કેવું દૂષણ છે?

12 / 15

બાળમજૂરીએ કેવી સમસ્યા છે?

13 / 15

આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ કયો છે?

14 / 15

કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને બાળમજૂર કહેવાય?

15 / 15

અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-21 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: