DHORAN 10 SAMAJIK VIGYAN CH-20 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 20

તમારુ  નામ લખો.

1 / 15

નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો : 'રાજ્ય' 1. અસમ 2. ત્રિપુરા 3. મણિપુર 4. નાગાલૅન્ડ 'બળવાખોરી સંગઠન' a. એન.એસ.સી.એન. b. કે.એન.એ. C. ટી.યુ.જે.એસ. d. યુ.એમ.એફ.

2 / 15

નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે?

3 / 15

બંધારણના કયા આર્ટિક્લ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.

4 / 15

ભારત એક ........ ધર્મી દેશ છે.

5 / 15

ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે?

6 / 15

ભારતનું કયું રાજ્ય આતંકવાદનો સૌથી વધારે ભોગ બની રહ્યું છે?

7 / 15

આતંકવાદ સમાજને કઈ તરફ દોરી જાય છે?

8 / 15

બંધારણની કલમ 341ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ. કહેવાય છે?

9 / 15

એન.એલ.એફ.ટી. : ત્રિપુરા / ઉલ્કા : ......

10 / 15

અનુસૂચિ 341 અને 342માં જાતિની યાદી કોણ નક્કી કરે છે?

11 / 15

ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઈને નક્સલવાદીઓએ બળવાખોર પ્રવૃત્તિ હાથ ધરી છે?

12 / 15

બંધારણની કલમ 342ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?

13 / 15

અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે

14 / 15

નીચેનામાંથી કયા એક ઉગ્રવાદી સંગઠનને ‘અસમ’ રાજ્ય સાથે સંબંધ નથી?

15 / 15

ભારત કેવું રાજ્ય છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-20 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: