DHORAN 10 SAMAJIK VIGYAN CH-19 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 19

તમારુ  નામ લખો.

1 / 15

માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક કેટલાં વર્ષનો છે?

2 / 15

એક યુવતી એકલી જઈ રહી છે. કેટલાક અસામાજિક વૃત્તિ ધરાવતા યુવકો તેની છેડતીના ઇરાદે તેને રંજાડી રહ્યા છે, તો તે યુવતી નીચેનામાંથી કયા નંબર પર ડાયલ કરવાનું યોગ્ય માનશે? (March 20)

3 / 15

‘UNDP’નું પૂરું નામ શું છે?

4 / 15

નીચેના દેશોને માનવવિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતાં કઈ જોડ સાચી બનશે?

5 / 15

નીચે દર્શાવેલ વિકલ્પમાંથી કયા વિકલ્પ માટે 181 અભયમ્ હેલ્પલાઇનની સુવિધા શરૂ કરવામાં આવી છે? (August 20)

6 / 15

બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને પોલિયોવિરોધી કઇ રસી આપવામાં આવે છે?

7 / 15

માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં ઑસ્ટ્રેલિયાનું સ્થાન કેટલામું છે?

8 / 15

માનવવિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કામ કરે છે?

9 / 15

ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે?

10 / 15

જાતિભેદ (Gender Discrimination) નાબૂદી માટે કયું અભિયાન ચલાવવામાં આવે છે?

11 / 15

મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખીમંડળ દ્વારા ગુજરાત સરકાર કઈ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે?

12 / 15

માનવવિકાસ આંકમાં કેટલા નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવે છે?

13 / 15

સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ કયા વર્ષને ‘મહિલા વર્ષ” જાહેર કર્યું હતું?

14 / 15

નીચે માનવવિકાસના આવશ્યક સ્તંભો આપ્યા છે, તેમાં એક આવશ્યક સ્તંભ નથી, તો તેને શોધીને ઉત્તર લખો.

15 / 15

માનવવિકાસ અહેવાલ – 2015માં વિશ્વના કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-19 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: