DHORAN 10 SAMAJIK VIGYAN CH-18 MCQ QUIZ

0

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 18

તમારુ  નામ લખો.

1 / 15

ધિરાણનીતિનું નિયમન કોણ કરે છે?

2 / 15

સરિતાબહેને અથાણા બનાવવાની ફૅક્ટરી (ગૃહઉદ્યોગ) શરૂ કરી, ગુણવત્તા માટે તેઓએ પોતાના ઉત્પાદન પર કયો માર્કો લગાવવો જોઈએ?

3 / 15

ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે?

4 / 15

ભારતમાં સામાજિક-આર્થિક કાયદાઓના ઇતિહાસમાં કયો કાયદો સીમાચિહ્નરૂપે છે?

5 / 15

હિસાબી ચોપડે નહિ નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહે છે?

6 / 15

15 માર્ચનો દિવસ ભારતમાં ક્યા દિવસ તરીકે ઉજવાય છે?

7 / 15

ગ્રાહકે હંમેશાં કેવા માર્કાવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ ?

8 / 15

પોતાની પાસેની વેચવાયોગ્ય ચીજવસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહિ તેને શું કહેવાય?

9 / 15

વાજબી ભાવ અને ખુલ્લા બજારના ભાવોનો તફાવત સરકાર ઉઠાવે છે, તેને .... કહે છે.

10 / 15

નાણાંનો પુરવઠો ચીજવસ્તુઓના પુરવઠા કરતાં વધી જાય ત્યારે…..

11 / 15

ભારતની મધ્યસ્થ બૅન્ક કઈ છે?

12 / 15

ભાવવધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે ...

13 / 15

કેન્દ્ર સરકારે ગ્રાહકસંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે?

14 / 15

ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે?

15 / 15

ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન ક્યારે ઊજવાય છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-18 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: