DHORAN 10 GUJARATI CH-7 MCQ QUIZ

12

ધોરણ - 10 ગુજરાતી પ્રકરણ - 7

તમારુ  નામ લખો.

1 / 8

‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિના શિરે કોની આશિષનો વિસ્તાર છે?

2 / 8

‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે?

3 / 8

‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં મારી માટીનો જાયો એટલે કોનો જાયો?

4 / 8

કવિએ ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કયા મંદિરના ગુંજારવની વાત કરી છે?

5 / 8

‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે?

6 / 8

‘મીરાંની કરતાલ હું જ...’ આ પંક્તિમાં કવિએ પ્રયોજેલ ‘કરતાલ’ શબ્દ ખોટો છે. તેની જગ્યાએ કયો શબ્દ હોવો જોઈએ તે જણાવો.

7 / 8

‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં ‘સરદાર’ વિશેષણ કોના સંદર્ભમાં છે?

8 / 8

ગાંધીજી પાસે કયું સશક્ત આયુધ હતું?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GUJARATI CH-7 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Kavya100 %19 seconds8 / 8
2THAKOR100 %20 seconds8 / 8
3b100 %20 seconds8 / 8
4tr100 %26 seconds8 / 8
5jagul100 %32 seconds8 / 8
6Piyu75 %51 seconds6 / 8
7Ch75 %2 minutes 48 seconds6 / 8
8THAKOR63 %58 seconds5 / 8
9Diya63 %1 minutes 27 seconds5 / 8
10150 %1 minutes 1 seconds4 / 8
11jagul50 %1 minutes 23 seconds4 / 8
12m38 %1 minutes 38 seconds3 / 8

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: