DHORAN 10 GANIT CH-7 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 7 યામ ભૂમિતિની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-7 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ 

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

1

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 7

તમારુ  નામ લખો.

1 / 15

(7, x), (y, -6) અને (9, 10) શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર (6, 3) હોય, તો (x, y) = ………

2 / 15

જો બિંદુ P (x, y) એ બિંદુઓ A(5, 1) અને B (-1, 5) થી સમાન અંતરે હોય, તો ...... સાચું છે.

3 / 15

બિંદુ P (-6, 8) નું ઊગમબિંદુથી અંતર ....... છે.

4 / 15

A (0, 5), B (3, 0) અને C (3, 5) શિરોબિંદુઓ ધરાવતો ΔABC ………. ત્રિકોણ છે.

5 / 15

બિંદુઓ A (0, 6) અને B (0, -2) વચ્ચેનું અંતર ....... છે.

6 / 15

બિંદુઓ (0, 5), (0, -9) અને (3, 6) સમરેખ છે.

7 / 15

એક વર્તુળનું કેન્દ્ર ઉગમબિંદુ છે અને બિંદુ P (5, 0) વર્તુળ પરનું બિંદુ છે, તો બિંદુ Q (3, 4) વર્તુળના અંદરના ભાગમાં હોય.

8 / 15

બિંદુઓ A (1, 5) અને B (4. 6) ને જોડતા રેખાખંડનો લંબદ્વિભાજક અક્ષને......... બિંદુમાં છેદે છે.

9 / 15

(a, b + c), (b, c + a) અને (c, a + b) શિરોબિંદુઓવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ………

10 / 15

A (5, -2) અને B (7, 10) ને જોડતા રેખાખંડના મધ્યબિંદુઅના યામ શોધો.

11 / 15

લંબચોરસ AOBC નાં ત્રણ શિરોબિંદુઓ A (0, 3), O (0, 0) અને B (5, 0) છે. તેના વિકર્ણની લંબાઈ ……. છે.

12 / 15

(0, 4), (0, 0) અને (3, 0) શિરોબિંદુઓવાળા ત્રિકોણની પરિમિત ........ છે.

13 / 15

બિંદુઓ (0, 5) અને (–5, 0) વચ્ચેનું અંતર ...... છે.

14 / 15

ઊગમબંદુને કેન્દ્ર લઈને દોરેલું વર્તુળ બિંદુ (13/2, 0)માંથી પસાર થાય છે. નીચેના પૈકી કર્યું બિંદુ વર્તુળના અંદરના ભાગમાં નથી.

15 / 15

(5, 18), (4, 3) અને (3, -3) શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણના મધ્યમકેન્દ્રના યામ જણાવો.

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-7 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Vishal47 %2 minutes 17 seconds7 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: