DHORAN 10 GANIT CH-13 MCQ QUIZ

ધો.10 ગણિત  પ્ર – 13 આંકડાશાસ્ત્રની ક્વિઝમાં (DHORAN 10 GANIT CH-13 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

⇒ પ્રાસ્તાવિક

⇒ વર્ગીકૃત માહિતીનો મધ્યક 

⇒ વર્ગીકૃત માહિતીનો બહુલક

⇒ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ

♦ ક્વિઝ આપેલ વિદ્યાર્થીઓમાંથી  ક્વિઝમાં તમારો નંબર જાણી શક્શો.

♦ રેંક જાણવા માટે ક્વિઝ આપ્યા પછી પેજને રીફ્રેશ અથવા રીલોડ કરો.

43

ધોરણ - 10 ગણિત પ્રકરણ - 13

તમારુ  નામ લખો.

1 / 15

તદ્દન છેડાની કિંમતો મધ્યકને નોંધપાત્ર અસર કરે છે.

2 / 15

20 અવલોકનોનો મધ્યક 45 છે. જો દરેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે, તો માહિતીનો નવો મધ્યક 15 થાય.

3 / 15

કોઈ આપેલ આવૃત્તિ-વિતરણ માટે, મધ્યસ્થ = 13.2 અને મધ્યક = 15.3 હોય, તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકના આંતરસંબંધ મુજબ બહુલક = ........ થાય.

4 / 15

કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનનો મધ્યકમાંથી લીધેલ વિચલનોનો સરવળો કેટલો થાય ?

5 / 15

સૂત્ર x̅ = a + ƒidi/ƒiલઈએ, તો વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધતાં d1 a માંથી ........ નું વિચલન છે.

 

6 / 15

n અવલોકનોનો મધ્યક x̅ છે. જો પ્રથમ અવલોકનમાં 1 ઉમેરીએ, બીજા અવલોકનમાં 2 ઉમેરીએ અને તે જપ્રમાણે દરેક અવલોકનમાં ઉમેરો કરીએ, તો મળતાં નવાં અવલોકનોનો મધ્યક ……... થાય.

7 / 15

સામાન્ય રીતે, કોઈ પણ આવૃત્તિ-વિતરણ માટે બહુલક – મધ્યસ્થ = ........ × (મધ્યસ્થ – મધ્યક).

8 / 15

જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n/9 હોય, તો n શોધો.

9 / 15

જો અવલોકનો 6, 7, ×, 8, y, અને 14નો મધ્યક 9 હોય, તો x + y = ……. .

10 / 15

ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 24, 25, 26, x + 2, x + 3, 30, 31 અને 34નો મધ્યસ્થ 27.5 હોય, તો x = ……….

11 / 15

વર્ગીકૃત માહિતીના મધ્યકની ગણતરી કરતી વખતે, આપણે ધારીએ છીએ કે આવૃત્તિઓ ............

12 / 15

કોઈ પણ આવૃત્તિ-વિતરણનો મધ્યક તેના બહુલક કરતાં હંમેશાં અધિક જ હોય.

13 / 15

પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ……… થાય.

14 / 15

જો અવલોકનો 64, 40, 48, x, 43, 48, 43 અને 34નો બહુલક 43 હોય, તો x+૩= ……..

15 / 15

x̅ = a + h (ƒiui/ƒi) સૂત્રમાં, વર્ગીકૃત આવૃતિ-વિતરણનો મધ્યક શોધવા માટે, ui  = ……..

 

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 GANIT CH-13 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: