Islamic Quiz No. – 10

ઇસ્લામિક પ્રશ્નો અને જવાબો. Islamic Quiz No. – 10

અલ્લાહ અજ્જવજલ, મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અને કુરાન વિશેના તમારા જ્ઞાનનું પરીક્ષણ કરો! જુઓ કે તમે ઇસ્લામના સ્તંભો – કલ્મા, નમાજ, રોજા, ઝકાત, હજ  વિશે કેટલી સારી રીતે જાણો છો!

ઇસ્લામ વિશે વધુ સમજવા માટે તેમને દરરોજ પ્રેક્ટિસ કરો.

આશા છે કે તમને ઇસ્લામિક ક્વિઝ Islamic Quiz No. – 10 ગમશે. આ ઇસ્લામિક ક્વિઝ તમને ગમે તો તમારા મિત્રોને શેર કરવાનુ ભૂલતા નહિ.

આ ક્વિઝ-10માં અગાઉ બનાવેલ ક્વિઝ – 1 થી 9 માંથી મિક્ષ પ્રશ્નો પુછવામાં આવ્યા છે.

આ ક્વિઝમાં પુછવામા આવેલ  પ્રશ્ન અને તેના ઉત્તર ખૂબ જ ચોક્સાઇથી આપવામા આવ્યા છે. તેમ છતાં કોઇ પ્રશ્ન અને તેના ઉત્તર વિશે ભૂલ દેખાય તો કોમેન્ટમાં જણાવશો જેથી સાચો ઉત્તર જાણી શકાય.

2

ISLAMIC QUIZ NO. - 10

તમારુ  નામ લખો.

1 / 20

કુરઆન મજીદમેં કીસ સહાબીએ રસુલકા નામ આયા હૈ?

2 / 20

અલ હમ્દોકી સુરતકા નામ ક્યા હૈં?

3 / 20

હઝરતે ઉસ્માન એ ગની કી કુનિયત ક્યાં હૈ ?

4 / 20

ઝોહર, અસર,ઇશાકી નમાઝ મે ચાર ચાર રકાતે કીસ હીજરી મે ફર્ઝ હુઇ?

5 / 20

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ ને બચ્ચો કો કોનસી ઉમર મે નમાઝ પઢને કા હુકમ દીયા ?

6 / 20

કુરઆન મજીદ કી વો કોન સી સૂરહ હૈ જીસ મેં બિસ્મીલ્લાહ હીર્રરહમાન નીર્રરહીમ દો બાર (૨ ટાઈમસ) આયા હૈ ?

7 / 20

કુરઆન કી સબસે છોટી સુરઅ કોન સી હૈ ?

8 / 20

કુફ્ર કીસે કેહતે હૈં?

9 / 20

માલકે એક મખ્સૂસ હિસ્સેકા મુસલમાન ફકિરકો માલીક બના દેના ઉસે ક્યા કહતે હૈ?

10 / 20

કુરઆનકે નુઝુલકા અસ્લ મકસદ ક્યા હૈ?

11 / 20

કબ્રમે મુન્કર નકીર કિતને સવાલ કરતે હૈ?

12 / 20

ફુઝુલ ખર્ચી કરને વાલોકો અલ્લાહ તઆલાને કુરઆનમેં ક્યા કહા હૈં?

13 / 20

હઝરતે અબુબક્ર સિદ્દીક રદિયલ્લાહુ તઆલા અન્હુ કિસ ચિઝ કી તિજારત કરતે હૈ?

14 / 20

હુઝુર સલ્લાહો અલયહી વસ્સલમ કે નાનાકા નામ કયા હૈ?

15 / 20

કયામ કિસે કેહતે હૈ ?

16 / 20

દિન રાત મેં કિતની નમાઝે ફર્ઝ હૈ ?

17 / 20

ફરિશ્તે કે સરદાર કોન હૈ ?

18 / 20

જંગે કરબલા ઈસ્લામિક કોનસી તારિખ કો હુઈ થી?

19 / 20

સુરજ ઢલનેકે બાદ કોનસી નમાઝ પઢી જાતી હૈ?

20 / 20

રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલયહી વ સલ્લમ જબ કોઈ એસી ચીજ યા એસા કામ દેખે જો આપકો પસંદ ના હો તો ક્યા ફરમાતે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

આ ઉપરાંત બીજી ઇસ્લામિક ક્વિઝ Islamic Quiz No. – 02 આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: