STD-10 ENGLISH UNIT-1 AGAINST THE ODDS :-MCQ

STD-10 ENGLISH UNIT-1 AGAINST THE ODDS :-MCQ & True-False સ્વરૂપે ગેમ-શો સ્વરૂપે ક્વિઝ  મૂકવામાં આવી છે. 

ક્વિઝ કેવી રીતે રમશો?

  • ગેમમા તમારૂ નામ લખી સ્ટાર્ટ કરી શકાશે.
  • જમણી બાજુ નીચે ફુલસ્ક્રીનના સિમ્બોલ પર ક્લિક કરતા ફુલસ્ક્રીન કરી શકાશે.
  • ગેમના અંતે તમારા જવાબો ચકાસી શકાશે.
  • સમગ્ર ગુજરાતમા તમારો રેંક જાણી શકાશે.
  • આ ગેમ શો – ક્વિઝને તમારા મિત્રોને શેર કરો.
  • ટોપ 40 વિદ્યાર્થીઓના નામ જાણી શકાશે.
  • તમારી ઇચ્છા મુજબ ગમે તેટલી વાર રમી શકાશે.

STD-10 ENGLISH UNIT-1 AGAINST THE ODDS :-MCQ

STD-10 ENGLISH UNIT-1 AGAINST THE ODDS :- True-False


વ્હાલા બાળકો, તમે Std – 10 English ના પુસ્તકનો પ્રથમ Unit – 1 Against The Odds વાાંચ્યો હશે.જેને અહીં, અતિ સરળ બનાવવાનો પ્રયાસ કરેલ છે.સૌ પ્રથમ Unit-1 નો ટુંકો સાર વાાંચીએ અને સમજીએ.

આ યુનિટમા ત્રણ મહાન સતકાર્યો જેનાથી લોકોને લાભ પહોંચે તેનુ વર્ણન કરવામાં આવ્યુ છે.

• આ ત્રણેય કાર્યોંની ખુબી એ છે કે અન્ય ઉપર આશા કે આધાર રાખ્યા વિના પોતાની જરૂરીયાતોને સ્વપ્રયત્ન કરીને પુરી કરવી. ટુંકમાાં કહીએ તો આત્મનિર્ભર બનવુંં.

વધારે માહિતી માટે અહી ક્લિક કરો. :- CLICK HERE


ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 12 માં ગણિત અને વિજ્ઞાન વિષયના એન.સી.ઇ.આર.ટી. આભ્યાસક્રમ શરૂ કરવામાં આવેલ છે.તે અન્વયે ગણીત અને અન્ય વિષયનું હેતુલક્ષી પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન કરી શકાય તે રીતે આ ક્વિઝ બનાવવામાં આવી છે. આના દ્વારા વિદ્યાર્થીઓનું સચોટ મૂલ્યાંકન થઈ શકશે. વિદ્યાર્થીઓના શિક્ષણના વિકાસ માટે મહત્વનુ યોગદાન પુરૂ પાડશે.

 ક્વિઝ રમવાના ફાયદા

  • આ ગેમ શો-ક્વિઝના ઉપયોગથી વિદ્યાર્થીઓમા જ્ઞાન,સમજ,ઉપયોજન અને કૌશલ્યનો વિકાસ થશે.
  • વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના નવા પડકારો સામે વધુ સજ્જ બનશે.
  • વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓમા પણ આ ખુબજ ઉપયોગી બનશે.
  • આક્વિઝમા એકમ દીઠ વિવિધ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામા આવ્યો છે.
  • વિદ્યાર્થીઓની સમજ અને ઉપયોજન આધારિત પ્રશ્નોનો પણ સમાવેશ કરવામા આવ્યો છે.
  • આ ઉપરાંત NCF-2005 આધારિત પ્રશ્નોની સરંચના કરવામા આવી છે.

દરેક પ્રકરણમા HOT (Higher Order Thinking) પ્રકારના પ્રશ્નોનો પણ સમાવેશ કરવામા આવ્યો છે.

બીજી અન્ય ક્વિઝો 

  • આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: