Std-9 English Ch-1 Cheetah’s Tears માંથી MCQ Quiz & True-False સ્વરૂપે ગેમ-શો સ્વરૂપે ક્વિઝ મૂકવામાં આવી છે.
ક્વિઝ કેવી રીતે રમશો?
- ગેમમા તમારૂ નામ લખી સ્ટાર્ટ કરી શકાશે.
- જમણી બાજુ નીચે ફુલસ્ક્રીનના સિમ્બોલ પર ક્લિક કરતા ફુલસ્ક્રીન કરી શકાશે.
- ગેમના અંતે તમારા જવાબો ચકાસી શકાશે.
- સમગ્ર ગુજરાતમા તમારો રેંક જાણી શકાશે.
- આ ગેમ શો – ક્વિઝને તમારા મિત્રોને શેર કરો.
- ટોપ 40 વિદ્યાર્થીઓના નામ જાણી શકાશે.
- તમારી ઇચ્છા મુજબ ગમે તેટલી વાર રમી શકાશે.
Std-9 English Ch-1 Cheetah’s Tears MCQ Quiz
Read the extracts and answer the questions given below:
Use the set of words in your own sentences.
Write who said to whom the following sentences.
Paragraph – 1
Long long ago a Zulu hunter was sitting under a tree. His name was Edie. He saw a large herd of deer grazing in the lush green meadow. He said to himself, ” These deer are really wonderful but I have to run a lot to catch one of them. Can’t there be an easy way to get one?”
1. Who was Edie?
Ans. Edie was a Zulu hunter.
2. What did Edie see?
Ans. Edie saw a herd of deer grazing in the meadow.
3. What did Edie think when he saw the deer?
Ans. Edie thought that he had to run a lot to catch one of those deer and wondered if there was an easy way to get a deer.
આ પણ વાંચો:-
ધો.9 ગુજરાતી પ્ર – 1 સાંજ સમે શામળિયોની ક્વિઝમાં (DHORAN 9 GUJARATI CH-1 MCQ QUIZ) નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. CLICK HERE
આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.