DHORAN 10 SAMAJIK VIGYAN CH-21 MCQ QUIZ

6

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 21

તમારુ  નામ લખો.

1 / 15

ગુજરાતમાં કેન્દ્રીય લાંચરુશવત વિરોધી બ્યુરોની મુખ્ય ક્યાં આવેલી છે?

2 / 15

ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા કયા રાજ્યમાં છે?

3 / 15

‘વિશ્વ વૃદ્ધદિન’ની ઉજવણી કઈ તારીખે થાય છે?

4 / 15

આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ કયો છે?

5 / 15

અધિકારો એ કોનું અનિવાર્ય લક્ષણ છે?

6 / 15

પ્રતિવર્ષે ‘વિશ્વ-દિવ્યાંગજનદિન’ કયા દિવસે ઊજવવામાં આવે છે?

7 / 15

ભ્રષ્ટાચારની વ્યાખ્યા કોણે આપી છે ?

8 / 15

દિવ્યાંગ વિદ્યાર્થીની ઉંમર કેટલા વર્ષની થાય ત્યાં સુધી તેને મફ્ત શિક્ષણ આપવામાં આવે છે?

9 / 15

સંયુક્ત રાષ્ટ્રોએ કયા વર્ષને ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ તરીકે ઘોષિત કર્યું હતું?

10 / 15

માનવહકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું? (August 20)

11 / 15

જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતને અમલમાં મૂકી છે?

12 / 15

કેટલાં વર્ષથી ઓછી ઉંમરના બાળકને બાળમજૂર કહેવાય?

13 / 15

ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે કેટલી છે?

14 / 15

ભ્રષ્ટાચાર એ કેવું કૃત્ય છે?

15 / 15

કેન્દ્ર સરકારે વૃદ્ધ અંગેની રાષ્ટ્રીય નીતિ ક્યારે અમલમાં મૂકી છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-21 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1N100 %1 minutes 15 seconds15 / 15
2Juveriya100 %1 minutes 48 seconds15 / 15
3Juveriya87 %2 minutes 44 seconds13 / 15
4N53 %2 minutes 35 seconds8 / 15
5Arya53 %3 minutes 37 seconds8 / 15
6Arya sheth20 %54 seconds3 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: