DHORAN 10 SAMAJIK VIGYAN CH-17 MCQ QUIZ

5

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 17

તમારુ  નામ લખો.

1 / 15

ભારતના ક્યા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું જોવા મળ્યું?

2 / 15

ભારતમાં ઈ. સ. 2011 – 12માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું (કરોડમાં) ?

3 / 15

આપણા અર્થતંત્ર સમક્ષનો મોટો પડકાર કયો છે?

4 / 15

રાજ્ય સરકાર કયા પાક માટે તદ્દન નજીવા દરે બૅન્ક દ્વારા ધિરાણ પૂરું પાડે છે?

5 / 15

મહિલા સશક્તીકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે?

6 / 15

ગરીબી એ કેવો ખ્યાલ છે ?

7 / 15

રોજગાર વિનિમય કેન્દ્ર દ્વારા કયાં મૅગેઝિન પ્રસિદ્ધ થાય છે?

8 / 15

અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી?

9 / 15

ડિસેમ્બર, 2015 સુધીમાં ભારતમાં કેટલાં રોજગાર વિનિમય કેન્દ્રો હતાં?

10 / 15

દેશના બુદ્ધિધનનું બહિર્ગમન – ‘બ્રેઇન ડ્રેઇન’ (Brain Drain) એ શું છે?

11 / 15

ભારતમાં બેરોજગારીનું મુખ્ય કારણ કયું છે?

12 / 15

બેરોજગારીની સમસ્યા ઉકેલવાનો મુખ્ય ઉપાય શો છે?

13 / 15

ગરીબીરેખાનો સૌપ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યો હતો?

14 / 15

ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે?

15 / 15

આપણા આયોજનની સૌથી નબળી કડી કઈ છે ?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-17 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Kavya93 %58 seconds14 / 15
2N93 %1 minutes 23 seconds14 / 15
3Kavya87 %2 minutes 39 seconds13 / 15
4PIHU73 %2 minutes 34 seconds11 / 15
5N47 %1 minutes 59 seconds7 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: