DHORAN 10 SAMAJIK VIGYAN CH-13 MCQ QUIZ

5

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 13

તમારુ  નામ લખો.

1 / 15

નીચેનાંમાંથી ક્યું જોડકું સાચું નથી?

2 / 15

ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું?

3 / 15

ક્યું જોડકું ખોટું છે?

4 / 15

ભારતમાં લોખંડ અને પોલાદનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું?

5 / 15

આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટકાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન લાગે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. આ ધાતુ કઈ છે?

6 / 15

નીચેના પૈકી કયા શહેરમાં તલવાર બનાવવા માટે ભારતમાંથી લોખંડની આયાત કરવામાં આવતી?

7 / 15

ભારતનું કયું નગર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે?

8 / 15

ગુજરાતમાં મીની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે?

9 / 15

ઈ. સ. 1874માં લોખંડ બનાવવાનું કારખાનું ક્યાં સ્થપાયું?

10 / 15

ગુજરાતના કયાં શહેરને 'ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા’ કહે છે?

11 / 15

ભારતમાં આધુનિક ઢબે જહાજ (વહાણ) બાંધવાનાં મુખ્ય કેન્દ્રો કયાં છે?

12 / 15

ભારતનું કયું શહેર ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે?

13 / 15

ઉદ્યોગોનું વર્ગીકરણ માલિકીપણાને આધારે જૂથમાં વહેંચતા એક જૂથ અલગ પડે છે.

14 / 15

કોના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવવામાં આવે છે?

15 / 15

વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-13 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Juveriya93 %1 minutes 48 seconds14 / 15
2Juveriya87 %3 minutes 49 seconds13 / 15
3N80 %1 minutes 27 seconds12 / 15
4sadiqa40 %1 minutes 46 seconds6 / 15
5N27 %2 minutes 8 seconds4 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: