DHORAN 10 SAMAJIK VIGYAN CH-12 MCQ QUIZ

6

ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ - 12

તમારુ  નામ લખો.

1 / 15

શ્રી પ્રકાશભાઈ પટેલે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે, ‘આ ધાતુ વજનમાં હલકી, પરંતુ મજબૂત છે અને તેને કાટ પણ લાગતો નથી માટે તેનો ઉપયોગ હવાઈ જહાજની બનાવટમાં થાય છે.’’ તો શ્રી પ્રકાશ સર આ સંવાદમાં કઈ ધાતુના ગુણોનું વર્ણન કરી રહ્યા હશે ?

2 / 15

માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો?

3 / 15

તાંબામાં શું ભેળવવાથી પિત્તળ બને છે?

4 / 15

માનવ સંસ્કૃતિના કેટલાક મહત્વના તબક્કાઓ ખનીજોથી ઓળખાય છે. નીચેની ખનીજોના તબક્કાઓને ક્રમમાં ગોઠવો : 1. લોહયુગ 2. તામ્રયુગ ૩. કાંસ્યયુગ 4.પાષાણયુગ

5 / 15

નીચેના પૈકી કઈ ધાતુનો ઉપયોગ મુખ્યત્વે વીજળીનાં સાધનો બનાવવામાં થાય છે?

6 / 15

માનવવિકાસનો પ્રથમ તબક્કો કયો છે?

7 / 15

તાંબામાં શું ભેળવવાથી કાંસું બને છે?

8 / 15

ધાતુમય ખનીજો મુખ્યત્વે કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

9 / 15

ગુજરાતમાં કયા સ્થળે ખનીજ તેલની રિફાઇનરી આવેલી છે?

10 / 15

બાયોગૅસના ઉત્પાદનના પદાર્થો સડવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે?

11 / 15

નીચેના પૈકી કયો પદાર્થ પારદર્શક, અગ્નિરક્ષક, અતૂટ અને સ્થિતિસ્થાપક છે ?

12 / 15

બૉક્સાઇટ ધાતુ સૌપ્રથમ કયા દેશમાં મળી આવી હતી?

13 / 15

બૉક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે?

14 / 15

પાલનપુરની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને બાયોગૅસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઇચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે?

15 / 15

કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 SAMAJIK VIGYAN CH-12 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
1Juveriya100 %2 minutes 36 seconds15 / 15
2Juveriya93 %2 minutes 17 seconds14 / 15
3Juveriya87 %2 minutes 38 seconds13 / 15
4Juveriya73 %4 minutes 19 seconds11 / 15
5Sonal60 %3 minutes 25 seconds9 / 15
6N47 %2 minutes 46 seconds7 / 15

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: