DHORAN 10 VIGYAN CH-12 MCQ QUIZ

0

ધોરણ - 10 વિજ્ઞાન પ્રકરણ - 12

તમારુ  નામ લખો.

1 / 10

કાગળના સમતલને લંબ સમતલમાં મૂકેલા એક વર્તુળાકાર લૂપમાં કળ ચાલુ (ON) કરતાં પ્રવાહ પસાર થાય છે. બિંદુઓ A અને B (જે કાગળના સમતલમાં અને લૂપના અક્ષ પર છે) પાસેથી જોતાં લૂપમાં વહેતો પ્રવાહ અનુક્રમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં (વિષમઘડી) અને ઘડિયાળના કાંટાની દિશામાં (સમઘડી) છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ બિંદુ B થી A તરફની છે. પરિણામી ચુંબકનો ઉત્તર ધ્રુવ એ સપાટી પર હશે જે ... નજીક છે.

2 / 10

વિદ્યુતપ્રવાહધારિત સુરેખ તાર દ્વારા ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા કયાં પરિબળો પર આધાર રાખે છે?

3 / 10

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાગળના સમતલમાં ડાબેથી જમણે તરફની દિશામાં કોઈ એકસમાન ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વમાં છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઇલેક્ટ્રૉન અને એક પ્રોટોન આ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન...

4 / 10

વિદ્યુતપ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતાં તેના પર લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હોય છે?

5 / 10

કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે?

6 / 10

ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વાહક તાર પર લાગતું ચુંબકીય બળ .......ના સમપ્રમાણમાં હોય છે.

7 / 10

વિદ્યુતર્બોર્ડના મેઇન્સમાંથી આવતા લાલ રંગના અવાહક આવરણવાળા વાયરને શું કહે છે?

8 / 10

ફ્લેમિંગના ડાબા હાથના નિયમમાં .... એ ચુંબકીય બળની દિશા સૂચવે છે.

9 / 10

ગજિયા ચુંબકની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓની દિશા ...

10 / 10

નીચેના કયા કિસ્સા માટે લૂપમાં મહત્તમ વિદ્યુતપ્રવાહ પ્રેરિત થશે

Your score is

Please share your scores in your social media group.

Facebook Twitter
0%

DHORAN 10 VIGYAN CH-12 MCQ QUIZ

વધુ સારા ગુણ મેળવવા માટે આ ક્વિઝ એક કરતાં વધુ વખત આપી શકો છો.

ફરીથી ક્વિઝ આપશો તો 50% જેટલા પ્રશ્નો નવા આવશે.

Pos.NameScoreDurationPoints
There is no data yet

આ ઉપરાંત બીજા પ્રકરણોની ક્વિઝ આપવા માટે નીચે ક્લિક કરો.

CLICK HERE

SHARING IS CARING

Leave a Comment

error: